________________
ચોસઠમું ] સ્થાનાંગસૂત્ર
[૪૦૦ છવ શરીરથી જુદો છે અને એક પણ છે. ભિન્નભિન્ન વાદ કેમ શરૂ થાય તે ખ્યાલમાં આવશે. જીવ પરભવથી આવ્ય, શરીર બનાવ્યું, તેમાં રહ્યો. મોતી ને છીપ એક નહિ આત્મા ને શરીર એક નહિ. છવ શારીરથી નીકળીને ચાલ્યો જશે. ભિન્ન ન હોત તે આવીને રહેવું અને મેલીને જવું. બનતું નહિ. આત્મા જુદી છે તે ચોકખું છે. જ્ઞાનસ્વભાવ આત્માને, માટે બળે શરીર અને વેદે આત્મા, ચિંતા કરે આત્મા અને શરીર સૂકાય, આનું તેને, તેનું આને કેમ લાગે છે બેને સંબંધ છે તેથી શરીર અને આત્મા અત્યારે એકમેક થઈ રહ્યા છે. દૂધમાં પાણી ભળે છે. પણ જુદું હતું પણું એકમેક થઈ ગયાં. આગ લાગી ત્યારે પાણી પાણીને ઠેકાણે. પહેલાં પાણી જુદું હતું અને બળ્યા પછી જુ, વચમાં એકમેક થઈને રહ્યાં. દૂધ ને પાણી એક૨૫ હતા. જીવ
ળિયામાં વચ્ચે તે ચાલ્યા જાય નહિ ત્યાં સુધી એકરૂપ છે. ભવતરથી આવેલ તે અપેક્ષાએ ભિન્ન, એનાથી વેદાવું તે અપેક્ષાએ અભિન્ન છે. ભિન્નઅભિન માનીએ તો પ્રાણાતિપાતવિરતિ ટકે.
આત્માને ભિન્ન ખાનવાથી જમર ગઢાળો–
શરીર અને આત્મા જુદા ગણીએ તો પાપ કયાં? શરીરને મારવાથી શરીર હણાય છે, પણ આત્મા હણાતો નથી. પ્રાણાતિપાત જેવી ચીજ ઉડી ગઈતે પછી પ્રાણાતિપાત વિરમણ ચીજ કયાંથી લાવવી? આત્માને એકરૂપે મનાવવા માટે હળવું ઉડાવી દેવું પડ્યું તેથી બધી વ્યવસ્થા ખોળવાઈ ગઈ. આત્માને ભિન્ન માન્યો તેથી બધી વ્યવસ્થા ખેળવાઈ ગઈ.
પાંચ મહાવ્રતોની જડ પ્રાણાતિપાતવિરમણ આત્મા કર્યાંથી આવ્યો નથી, જવાને નથી, તો જીવ જેવી ચીજ ક્યાં રહી? અને પ્રાણાતિપાતવિરમણ માં રહ્યું છે પ્રાણાતિપાતવિરમણના સ્વરૂપમાં ખામી આવવાને લીધે તરવ્યવસ્થા ખેરવાઈ જઈ