________________
ચેસ્ટ ] સ્થાનાંગસૂત્ર
[ ૪૭૭ વર્ગીકરણ એ ઠાણાંગદ્વારા સમજાવે છે. સમજાવતાં પાંચમા ઠાણાના પહેલા સૂરમાં પાંચ મહાવતે જણાવ્યો તેમાં પ્રથમ મહાવત સર્વથા પ્રાણાતિપાતવિર મણુ.
| સર્વ પ્રાણાતિપાતવિરમણને આભારી
એ પહેલું કેમ? સૌને પહેલે નંબરે આવવાની ઈચ્છા હોય, બીજા મહાવતો પહેલે નંબરે કેમ નહિ કે પ્રાણાતિપાતવિરમણ પ્રથમ કેમ? એને અંગે આગળ કહી ગયા છે કે શાસ્ત્રની, ધર્મની પરીક્ષા માટે કષ, છેદ અને તાપ બતાવવામાં આવ્યા તે પ્રાણાતિપાતવિર મણને ઉદેશીને, પ્રાણુતિપાત સર્વથા નિષેધ કરે તેવા સાધને– ઉપકરણો બતાવે તે છે શુદ્ધિ, તાપશુ માં તત્વવ્યવસ્થા તે પણ પ્રાણાતિપાત વિરમણને આભારી છે. શૌચધર્મને દાખલે લીધે. જે અહિંસાલક્ષણ ધર્મ હતો તેમાં મરીચિએ જિંદગી કાઢી. પાળવું ઓછું થતાં કપિલ આવી મળે. અધિકમાં ધમંપણું નહિ, પણ ઓછું પાળવું થયું તેમાં ધમ, મરીચિને ક્રોડાકોડ સાગરોપમ સંસાર કેમ ફરવું પડ્યું. તે અહીં માલમ પડે છે. જેનશાસનને પક્ષ કે પરિવ્રાજક પક્ષ જે ન્યૂનતાએ વર્તે તે પરિવ્રાજકને પંથ કપિલની આગળ મરીચિ ધર્મ પતે પાળે છે તેમાં ધર્મ છે એમ કહેત તે વધે ન હતા. મરીચિએ દયામૂલકામને બદલે શૌચમૂલધર્મ પકડી લીધે
ભગવાન રાષભદેવજી વગેરે ધર્મ કહે છે તેવાથી જુદારૂપે તમારું વતન, તેમાં ધર્મ છે કે નહિ? એ તે નથી રુચતું. એનો અર્થ તમારામાં કાંઈ ધર્મ છે કે નહિ આ થયે ત્યાં ધર્મ છે અહીં પણ કાંઇક ધર્મ છે એમ કહે છે, “સ્થતિ, જિ અપિ શબ્દ બે જગે પર કેમ ? તમારામાં કાંઈ છે કે નહિ એ તેને પ્રશ્ન છે, ત્યાં પણ છે, અહીં પણ છે. ત્યાં સંપૂર્ણ, અહીં કિચિત એ અર્થ મલયગિરિ મહારાજે કર્યો છે, માત્ર સ્નાનને અંગે, જુદો પડે. મરીચિને જુદા