________________
પંચાવનમું ] સ્થાન સત્ર
[ ૩૨૫ જોઈએ. જ્યાં ગણધર મહાવીર પાસે પ્રતિધ પામીને, પ્રવજ્યા પામે ત્યાં જગતને શુભ માર્ગે લાવવાને વિચાર થાય તેમાં નવાઈ શી જેનામાં શક્તિ ન હોય તે એ ભાવના રાખીને બેસી રહે. ગણધરનામકર્મને ઉદય થશે. આ મહાત્મા શકિતવાળા છે. ક્ષાપશમ થયે, ચારે જ્ઞાન થઈ ગયાં. હવે પરોપકારમાં ખામી શાની રાખે? સાધન મળ્યું, ભાવના હતી, હવે કાર્યમાં ખામી શી રહે? ચૌદ પૂર્વે, મહાવિદેહના સોળ હજાર ત્રણસો વ્યાસી હાથી જેટલી રૂશનાઈએ લખાય તેટલું, આવું પિંજણ કરવાનું કામ શું હતું ? બે વાક્ય કહી દેવા હતા, બસ હતું. સંપૂર્ણ સાધન મળ્યું તેને ઉપયોગ સકલ લેકને માટે કરે નિજા, ઝાન, દર્શન, ચારિત્રના જેટલા સાધને તેટલા ગૂંથી નાંખ્યાં, વૈરાગ્ય વગેરેના સાધનો ભેળા કર્યા છે. સાધનસંપન્ન થયા તેને આખાને ઉપયોગ કર્યો તેને અંગે ચૌદ પૂર્વે એ બારમું અંગ છે. બાલ, મધ્યમ બુદ્ધિવાળાના બંધ માટે અગિયાર અંગે ર્મા. બધી શકિતને ઉપયોગ જગતના હિતને માટે કરવો પડ્યો. અન્ય મત માટે વિનંગ સુધીની માન્યતા છે, તે તેર રાજલકની. પાંચ અનુત્તર સિવાય બધે વિભગને સંભવ નવમા રૈવેયક સુધી મિથાત્વ સંભવિત. તેર રાજલકના મિથ્યાત્વમાં જેટલા સળા તે બધા કાઢવા. તેર રાજક- વિભંગને સને કાઢ. જરા એાછાશ રહે તે સાધનને દુ૫યોગ કર્યો. જગતના જીવને મિથ્યાત્વથી બચાવવા માટે, સમ્યકત્વ પમાડવાને માટે ચૌદ પૂર્વે, બાર અંગારવાની પહેલી ફરજ. પ્રતિબંધ, પ્રવજયા પામવાની સાથે રચવાની પહેલી ફરજ. એ અગિચાર અંગોથી અત્યારે આપણે માલદાર છીએ. બાદશાહના ભંડારમાંના કચરાથી કટિજ બનાય છે. અગિયાર અગ એ બાલ અને મધ્યમ બુદ્ધિ માટે કરવામાં આવેલા, તે પણ ભણતાં મુશ્કેલી પડે છે. આમાં હજી ગતિ થતી નથી, તો પેલું કયાં પારખવું? માયારાંગ આચાર પ્રધાન, સૂયગડાંગ વિચાર પ્રધાન, ઠાણગિ વર્ગીકરણપ્રધાન. સાંખ્યોના આખા મતની જડ અવ્યકતપણામાં-જિનેશ્વરના