________________
૪૪ ]
સ્થાનનંગસૂ
કાળના છેલ ન આવે
તી કરે જીવાના એ વઞ રાખ્યા એક પામવાને લાયક, બન્ને પામવાને લાયક નિહ. તીર્થંકરે એવા વર્ષે જ્ઞાનથી જોયા કે જેતે માક્ષના સાધન મળ્યા નથી અને મળશે નહિ. કેટલાક જીવાને મળ્યા છે, કેટલાકને મળશે. જો કે મળ્યા અનતાને. તે બધા ભેગા કરીને તા એક નિગાના અનંતમા ભાગ, ચૌદ રાજ્લાક જેટલા જગતમાં અસંખ્ય ગાળા, તેમાં સખ્યાત નિંગા, એક નિાદમાં અનંત જીવા, તેના મન્ત્ર અનતમા ભાગ પામવાવાળા પામી ગયા, પામશે, પામવાના એમ ત્રણેને ભેગા કરી તા પણ અનંતમા ભાગ. તમારી પાસે દશ લાખ રૂપિયા છે. પ્રેમભાઈએ ક્રમાતાં એક લાખ મેળવ્યા તેા તમારા દશમા ભાગ છે. ક્રાઇ નિગેાદમાંથી કેટલા, બીજા નિગોદમાંથી કેટલાક એમ એકર સખ્ખા એક નિગોદના ન'તમા ભાગે, નિગાદ અમ્રખ્યાતી. અનાગતમાંથી વતમાનકાળ થાય તેમ્લા એછે થાય છે. ભવિષ્યકાળના છેડા ભાવો કે નહિ? ક્રાઇ દિવસ ભવિષ્યકાળ નહિ હશે એમ થાય કે નહિ ? ભવિષ્યકાળમાં સમયે સમયે આછા થાય છે, કાળના છેડા ન આવે એ ધટે છે, જીવ ાનતા છે, માક્ષે જાય છે તેથી છેડે આવતા નથી. અનતા અતીત કાળ થઈ ગયા છતાં અનંત ભવિષ્ય રહ્યો છે. ભૂતકાળમાં અનંતા ગયા, વર્તમાનકાળમાં જાય છે અને ભવિષ્યકા ળમાં જશે તે એકઠા કરીએ તેાય નિંગાના ઘ્યન'તમેજ ભાગ.
[ વ્યાખ્યાન
એક એક નિગાઢમાં અનતા જીવે છે
આ જીવ શ્રા સ્વરૂપે અત્યારે વર્યાં છે. કાળનું લક્ષણ વર્તના છે, જેટલી વના તેટલા કાળ ગણીએ તેા એની અપેક્ષાએ જીવના પુદ્ગલના સરવાળા થઈ જાય, માટે ભાવકાળ લેવા પહેલાં તા આપણે એમ લઇએ કે પાતળુ પાંદડું. તે પાંડું નિગાદ છે, તે પાંદડા એમ ગાઢવીએ કે ધૂળની કણી રહે, પછી તેના ઉપર ખીજું પાંદડું, ખીજા પાંદડા પર કણી જેટલા ભાગ છોડીને ત્રીજાં ૫'હ્યું, આ બાજુ