________________
૩૬૮]
સ્થાનાંગત્ર
[ વ્યાખ્યાન અને પદાર્થનું વર્ગીકરણ કરતાં ઠાણાં બનાવ્યું. હિંસાનું દુઃખ કેણે વઠયું છે? આપણી હિંસા અનંતી વાર થઈ હશે તે આપણને અત્યારે ખ્યાલ નથી. પ્રાણના વિજોગનું દુખ ધારી લેવાય છે પણ અનુભવમાં કોઈને નથી. હિંસા એટલે મરણ, તેનું સ્મરણ કરે છે? મરણથી કરે છે પણ જ્ઞાનથી નહિ. અનંતી વખત આપણે મરાયા છીએ પણ સર્ષથી જે ડર લાગે તે અહીં આત્મ-અનુભવથી મરણને ડર નથી. પ્રાણાતિપાત વિરમણ પાપના દરવાજા બંધ કરનાર છે.
પ્રાણાતિપાત-વિરમણ અનુભવશન્ય છે, જ્યારે મૃષાવાદ અનુબવવાળું છે. પરિગ્રહ અનુભવની ચીજ. તેને પ્રથમ નહિ મેલતા વગર અનુભવની ચીજ કેમ પ્રથમ મુકી? જીવહિંસા ખરાબ. એ વગર અનુભવની ચીજ. તેને અપકે કેમ? મૃષાવાદાદિ અનુભવની ચીજ. અનુજવાતાં પાપોથી પ્રથમ હઠાવે, પછી મૃતપાપોથી હઠા આમ શિષ્ય કહે છે. હવે તેઓને ગુરુ કહે છે, તેને પિતાને જાઉં બોલનારો કોઈ મો? ચેરી કરનાર તને મળ્યા ? એક ખરાબ સ્ત્રી સાથે અસત્કાર્ય કરનારો મળ્યો? તારે ઘેરથી બધું કરી ગયો. હવે વાઘ તેને મળે તે પ્રથમ શાથી ભડકશે? અનુભવ કરતાં એ શ્રવણ જબરજસ્ત છે. મોતનું દુઃખ શ્રત છે, શ્રવણ નથી છતાં હાંજા ગગડાવી દે છે. સાક્ષાત અનુભવ કરતાં મરણને શ્રુત વિષય જબરજસ્ત છે. જે ભવાંતર નથી માનતા પણ વાઘથી ડરી જાય છે. વિચાર કે ચેરથી બનાવી ગયે તેથી બધા કરતાં વાઘની ખરાબી કેવી ભયંકર લાગી? તે પ્રાણાતિપાતની વિરતિને પ્રથમ લેવી પડે. જ્યારે ભયંકર જ હેય તે “તમે મને girદવાયા' ન રાખીએ, ને કુણાવાળો વગેરે કહીએ તે ખાળે ડૂચા જેવી વાત થાય. દરવાજા બંધની વાત ન થઈ. પાપના દરવાજા બંધ કરનાર અને મ ritવાયા જેમજે છે. રાજાઈ રહાણ ન કરતાં બોડીગાર્ડને બચાવનારા કેવા?