________________
બાસામું]
સ્થાનાં સૂત્ર મેળવવા માટે લેવાનું નથી– બદલે આપે કોણ? જાડી હુંડી લખી આપવી. તમે મને આપે, ઇશ્વર તમને આપશે. ઈશ્વરના નામના જૂહી હુંડી ચીતરી આરંભી ગુરુ થયા. દયાનો મુદ્દો ચૂળ્યા. આરંભી ગુરુઓને જૂઠી હુંડી લખ્યા સિવાય છૂટકે નહિ. લેવાને માટે જૂડી હુંડીઓ લખવી પડી. કલ્યાણ બુદ્ધિએ હતું તે ગયું, સારું થયું દેશે તે મળશે. ઊંડા ઉતરે તો આને અર્થ સાટું થયું. મેળવવા માટે દેવાનું નથી. દીધે મળવાનું છે ચોક,
જુવાર વાવીએ એટલે દાંડા મળી જાય
અતિયિસંવિભાગને શિક્ષાવ્રતમાં લીધું. સાધુપણાના અભ્યાસને લેવાદેવા છે. દાળરોટલી હતી તે આપ્યું. અતિથિ વિભાગમાં સાધુ પણું તૈયાર થાય. બે રેટલી આપવી તેમાં સાધુપણાની નિશાળ શું? આ બદલાનું દાન નથી. સંયમમાં મદદ કરું છું. મદદથી મોક્ષ મેળવે છે. કલાકોટિએ દળ આવ્યું તે શિક્ષાત્રત થઈ ગયું. દેવાથી જ પમાય છે એ વાત ખોટી નહિ અને દેશ તે પામશે એ વાત પણ ખોટી નહિ, પણ સાટું કરે છે એ ખરાબ. દેવાનું મોક્ષને માટે, પામવાને માટે દેવાનું નથી. દેશો તો પામશે ખરા. પામવા માટે દેવાનું ન હે. કલ્યાણકાટિ માટે દેવાનું હેય. પામી જઈએ, પણ બદલા તરીકે નહિ. જુવાર વા એટલે દાંડા મળી જાય.
પ્રાણાતિપાતવિરમણ ખસવાથી શું થયું?
બેટી હુંડી ના નામે લખાય ? જેને તરત પૂછી આવી શકાય નહિ એવાને. પરદેશીને નામની ખેરો હુંડી હેય તેવી રીતે પાટા બદલા વાળવા તે પરદેશ રહેલા ઈશ્વરના નામની હુંડી ઠેકયા જ જાય. તું મને આપ ઇશ્વર તને આપશે. આ બધું પ્રાણાતિપાતવિરમણ ખરું તેને લીધે ઇશ્વરને માનવો પડયો. જેના નામની ખાટી ડી લખે તેને ચઢાવ પડે, તેની બેલબાલા બલવી પડે. તેને