________________
ત્રેસઠમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૯૦ જેમાં સમક્તિ, જ્ઞાન અને ચારિત્રને નિયમ નહિ તેવી એક સ્ત્રી જાત, તેને ઇદ્રોને નવું પડે. ત્રિલોકનાથ તીર્થ કરના પ્રતાપે એક કુટુંબને નબીરે. અનેકને ઓળખાવે. પાંચ મહાવ્રતામાં નબીરા હેય તે તે પ્રાણાતિપાત વિરમણ છે. ચારેની કિંમત એને લીધે છે.
સાચું છતાં નરક જવાને, જુડું છતાં તરવાને
હિંસાવાળું સાચું તેને શું કરવાનું છે જેની કૂખે તીર્થકર ન આવ્યા હોય તેવી સામાન્ય સ્ત્રોને ઇદ્ર હટ કહે. તીર્થકર જમ્યા છે તે માતાને સ્નાન, વિલેપન અને નમસ્કાર બધું કરે છે. આ જે પ્રાણાતિપાત વિરમણુપી નબીર મહાવ્રતમાં. ન હોય તે એક મહાવ્રત જોઈએ નહિ. જેમાં હિંસા હોય તેવું અદત્તાદાનવિરમણ હોય તે નકામું. જેમાં હિંસા હેય તેવું બમચર્ય હેય તે નકામુ. એક નાબારાને લીધે તીર્થકરના માતાપિતા કુટુંબ પૂજાય છે, તેમ પાંચે મહારતમાં પ્રાણતિપાતવિરમણ નબીરા તરીકે છે. હિંસાથી વિરતિ હેય તે જાડું બેલે તે સાચું. જેને જિંદગી સુધી જૂઠું નહિ બલવાના પચ્ચખાણ કરેલાં છે તે પ્રાણાતિપાતવિરમણને બચાવવા માટે જૂઠું બોલે તોય તે સાચું છે. પારધી આવ્ય, મૃગલાં કયાં ગયા? પિતે દેખ્યાં છતાં નહિ દેખ્યાં કહે છે. જૂઠું છતાં સાચું, પ્રાણાતિપાતવિરમણ ઉપર દષ્ટિ ગઈ તેથી. મારું વચન જાનવરના ઘાતનું કારણ ન બનવું જોઈએ તે મુદ્રાથી કહ્યું તેથી તે સાચું, એ જગ પર એ જાય છે. સાચું છતાં જૂઈ. જૂઠું જ નહિ પણ નરકે લઈ જનારું. કેમ ? આવું સાચું નરકે કેમ લઈ જાય? નબીરે ખસી ગયો છે. હિંસાની વિરતિનું વ્રત ખસી ગયું તેથી તે સાચું છતાં નરકે જવાને, ને જૂઠું છતાં તરવાને.
ગૌતમસ્વામી અને મૃગાવતી રાણી – અદત્તાદાન તો સીધું છે. અદત્તાદાન લેવું એ હિંસાનું કારણ અદત્તાદાનવિરતિ રહે અને અહિંસા તૂટે. અદત્તાદાનવિરતિ જાય અને