________________
૪૦૨ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ન સમજે તેનું મૃષાવાદવિરમણ કયાં ટકે? ધર્મનો આગમને મૃષાવાદ રાળી શકે નહિ. પેટ પાળવાનું ઉપકરણ કમંડલ. જીવને બચાવવાનું ઉપકરણ નહિ. કાળીઓ કસાઈ મીણનાં પુતળાં બનાવીને મારે તે પણ કસાઈ
અદત્તાદાનવિરતિને અંગે વિચાર કરીએ તે અદામાં તે જિંદગી કાઢવી છે. શાસ્ત્રો, મૂર્તિ અને તીર્થો શ્વેતાંબરના ચોરવા છે. દિગંબરને દિશા એ જ વસ્ત્ર છે. કહે તમારી જડ વસ્ત્રવાળામાં છે. દિશાને પણ વસ્ત્ર માનીને રાખ્યો છે. કાળીઓ કસાઈ મીણના પૂતળા બનાવીને મારે તે પણ કયાઈ. શ્વેતાંબર મત કહેતા નથી પરંતુ જેનદર્શન કહીએ છીએ. રાઈ ચીજ ગીરવે મેલી હેય ને રાતે રાત ઉઠાવી લાવે તે ચેરી છે. તમે અર્પણ કરી તેને પુરા લાવો. તમારી અપેક્ષાએ એક તીર્થ નથી તમારા તીર્થકર તો જમીનને અડતા નથી. અહર અદ્ધર પૂજા કરવી છે. જમીનને અડેલાને પૂજે છો કેમ ? તમારા મતથી મિથ્યાત્વી ઠરે છે.
એ બહાચર્ય કેવું ? બ્રહ્મચર્યને અંગે વિચારીએ તો સ્ત્રીની જગા પર સાધુને રહેવું શોભતું નથી. સ્ત્રીની આગળ નાગા ઊભા રહેવું. સ્ત્રીને અડે નહિ તો ભક્તિ થાય નહિ, આવા બહાચર્યના પાલક શી રીતે ? મહાવીર વીતરાગ થયા તે બૈરીની ભેળા બેઠા ન હતા.
પરિગ્રહની વિરતિ કેટલી? પરિગ્રહવિરતિ–લૂગડાં છોડવા અને જોડે ને જે પંડિત, ભકત અને ભક્તાણ રાખવી છે. પરિગ્રહની વિરતિ કેટલી પાંચે મહાબતે પલાયન કરી જાય છે. સમિતિ રહેતી નથી. પ્રાણાતિપાતવિરમણ રૂપી નબીરે જ્યાં ખો ત્યાં પિલ નીકળી ગઈ. આથી પહેલા મહાવ્રત તરીકે પ્રાણાતિપાત વિરમણને કેમ રાખ્યું તે ખ્યાલમાં આવી જશે. જૈનદર્શનની અંદર કષ, છેદ અને તાપની શુદ્ધિ વિશુહપગે રહી.