________________
ત્રેસઠમું ] થાનગસૂત્ર
[ ૯૯૯ તે માલમ નથી, પાળું છું તે જાણે છે. મૃગારાણ ચમકે છે. આ તેણે કહ્યું? ભગવાન મહાવીરે. અદ્વિતીય જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરવાવાળા છે તેમણે કહ્યું, મૃમારાણીને સતેજ થશે, બદનામી નથી. વાત કરે છે તેટલામાં ખાવાનો વખત થયે છે. ભેજનથી ભરીને ગાડી આવી. માણસેને વિસર્જન કર્યા. ખોલતાની સાથે એવી દુધ આવી કે સહન ન કરાય. મોટે મુહપનિ રાખીને બોલતા હોય તેને મેઢે બાંધવાનું કહે તેમાં નવાઈ શી? જેઓ અક્કલ ન રાખે તે કહે–મેઢે મુહપતિ બાંધવાનું કેમ કહ્યું, કપડું બાંધવાનું કેમ ન કહ્યું? ગૌતમસ્વામી દેખે છે, ગણધર ન હોય તે દુર્ગધ બીજા સહન ન કરી શકે તેવી. માતા તો તેમને લીધે સહન કરે છે. એકલી મૃગારાણું, એકલા
તમસ્વામી, ગુપ્તિનું સ્થાન કયાં? મહાવીર મોકલ્યા ન હતા તે સ્થિતિ ખરાબ હતી તે ગીતમે સંભળાવી સભાનું હદય પીગળાવી નાંખ્યું, તે ન બનત. તેની પૂર્વની સ્થિતિ તે વિપાકનું પહેલું અધ્યયન.
પરિગ્રહને ત્યાગ કે ? પરિગ્રહ છોડવાથી હિંસા થાય અને પરિગ્રહ રાખવાથી દયા પળે તેવું રહેતું હશે? પરિગ્રહ રાખ્યા છતાં જે પ્રાણાતિપાતવિરમણથી ચાય તો પરિગ્રહ, ન બચાય તે અપરિગ્રહ નહિ, ક મળીને અપરિગ્રહ થશે એ પરિગ્રહપણું વખાણ લાયક ખરું કે નહિ? પાત્ર ન રાખવું. હિંધાને પિષણ કરવાવાળા માધુકરીયત્તિ વિચ્છેદ કરી દઈ પાત્રને પરિગ્રહ ગણે છે તે વિરતિ પ્રાણાતિપાતને લાવનારી. કસાઈઓની જે સ્થિતિ ન હોય તે સ્થિતિમાં એમને જવું પડે. ગ્લાન સાધુ હય, પાતરી રાખવા નહિ ત્યારે દાંડે મારીને ગોચરી માલ કે શ્રાવક લાવીને ખવડાવે? વૃદ્ધને વહેવડાવી દે, કારણ પાત્ર નહિ, કોણે લાવે, કે શું આપે ! મુનિ પાછું લે તે વખતે નહિ તે કબૂલ, પણ લીધા પછી વૃદ્ધ ન થાય તેને ઈજર છે? નાગા રહે તે શિયાળામાં ન્યુમોનિઆ થાય ગૃહસ્થ મોટર રાખે ઘાસ ભરી રાખે તેમાં સાધુ ભરાઈ જાય, તાકે પડે ત્યારે નીકળે. પહેલા શું કરતાં ?