________________
૩૯૮]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
અહિંસા રહે. શી રીતે બને? જે જીવ આ.હેમચંદ્રાચાર્ય જેવા શાસનપ્રભાવક થવાના નિશ્ચિત જણાતા હોય ત્યાં માબાપ રજા ન દે તોય તેને આચાર્ય ઉઠાવે તે શું થાય? કંઈ નહિ, દેવચંદ્રજીએ ઉઠાવ્યા. શાસનની અંદર પ્રાણાતિપાતવિરમણને ડંકા વગાડવો તે અંગે અદનાદાનની છૂટ. છેડી દીધે હેત તો અદત્તાદાનવિરમણ પામ્યુ ગણાય કે? મૃષાવાદ અને અદાદાનને અંગે ઉસર્ગ અપવાદ પ્રસંગો બને. બંને ભિન્ન છે. હિંસા, જૂઠ, ણીમાં બનને વસ્તુ છે, પણ મૈથુન તો એકરૂપ છે. મિથુનમાં બે ભાંગા નથી. ત્યાં હિંસાની વિરતિને નબીરા તરીકે કેમ ડરાવશે ? બલાચર્યથી બ્રહ્મચર્યની ગુતિમાં આવી જા ! ગૌતમસ્વામીજીને મૃગારાણી જેવા ગયા ત્યાં ગુપ્તિનું સ્થાન કયાં? જોવા ન ગયા હતા, વાત જાહેર ન કરી હતી તે મૃગાદેવીને, સભાને શુદ્ધ પ્રતીતિ થઈ તે થવાને પ્રસંગ આવત નહિ, ભગવાન મહાવીર આજ્ઞા આપત નહિ. ગુતિની વિરાધના છતાં ભવ્યાના ઉદ્ધારને મુદ્દો હતો. ભગવાન ગૌતમસ્વામીએ પાપનું ફળ ભોગવતા પુરુષને દીઠે તેને અંગે પ્રશ્ન કર્યો, ભગવાન ! આવા દુઃખી આંધળા હોય છે? આના જેવાં તે કાંઈ દુખી નથી, મહાવીર કહે છે. મૃગારાણીને છોકરે તેની દશા તો વિચિત્ર છે. હું જેવા જાઉં ? તો કહે, જા! ગૌતમસ્વામીજી આવે છે, મૃગારાણી ઊભી થાય છે. કેમ આવવું થયું? છોકરાને જોવા ! ચારે છોકરીને સ્નાન કરાવી પગે પડાવ્યા. આ છોકરાને જોવા નથી આવ્યું. ત્યારે ? ભયરામાં રાખ્યો છે તે છોકરાને જે છે! જો તે વખતની એ દશા છે કે પહેલો ગર્ભ છે તેથી સંભાળવાને એમ રાજાએ કહ્યું છે તેથી રાણી જીવતા રહેવા દે છે. જીવતો રહેવા દઈ બદઆબરુ. કેણ સહન કરે ? મેંયરામાં રાખીને પાલન કરવું તે જાહેરાત થાય નહિ, ને જીવતા રહે માટે. પોતે પાલન કરે છે તેને અંગે ગૌતમસ્વામીને રાણું કહે આ વાત મારી ખાનગી છે. રાજાને પણ મેં છોકરાને કયાં રાખ્યો