________________
૩૯૨ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
રીતે ખાટી હુંડી બધ્યાના નામે લખવાવાળાને ઇશ્વરની હુંડી લખવી પડે. સ` મહાવ્રતામાં પડેલું. મહાવ્રત પ્રાણાતિપાતવિરમણું રાખ્યું. હવે વૈદિકા, બૌદ્ધો કેમ ખસ્યા તે અધિકાર અગ્રે.
વ્યાખ્યાન ૧૩
ભવનું ભયંકરપણું લાગે ત્યારે છુ થાય ?
સૂત્રકર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી ગણુધર મહારાજાને અન્ય જીવેાના ઉપકારને માટે, ગ્રાસનની પ્રવૃત્તિ માટે, અને મેાક્ષમાર્ગમા પ્રવાહ સતત વહેતા રાખવા માટે પ્રતિષેધ અને પ્રત્રજ્ઞા પામ્ય ની સાથે માગળ જણાવ્યું તેમ ભવનુ` ભયંકરપણું લાગ્યુ... જેમ એક મનુષ્ય પોતાને દરદ થયું હોય, વર્ષોના વર્ષો સુધી રીખાયે। હાય અને ડેંટિરના ધરનાં ભાંગાં ધસી નાંખ્યાં હોય, તેવાતે કાઇ અપૂર્વ ઔષધ જડે અને જે વખત એના રાગ આંખના પલકારાની માફ્ક મટી જાય, તે મનુષ્યને પેાતાના રોગ મટવાની સાથે આ દવાને લાભ જગત્ કેમ ન લે તે વિચાર થયા વિના રહેતા નથી.
ફ્રાનશાળામાં પહેલા નખર મહારાજા સ'પ્રતિના—
જેને વૈદ્ય મળ્યા નથી, દરદ ગયું નથી તેવી સ્થિતિમાં તેનું તે દરદ મટે, તા તે પહેલા પરોપકાર કર્યેા સમજે ! જગતને એ દવા સુલભ થઇ જાય તે રસ્તા લેવાના. શ્રેણિક મહારાજાએ જેવી દાનશાળા ન પ્રવર્તાવી, કુમારપાલે જૈવી દાનશાળા ન પ્રૠર્તાવી તેવી દાનશાળા સંપ્રતિ રાજાએ પ્રવર્તાવી, શ્રેણિક, કુમારપાલ શું ક્રયા આછી માનતા હતા ? શ્રેણિકને વિષે ઉપારાકદશાંગમાં સાંભળીએ છીએ, રૈવતી શ્રાવિકાની વાત ચાલે છે ત્યાં અમારિપાડા વાગેલા હતા. મહારાજ મણિક એ ધ્યાની દાઝવાળા, મહારાજા કુમારપાળ અઢાર દેશમાં ત્રસ માત્રના માપિડહવાળા. શ્રેણિક પચે દ્રિયના અમારિપાઠી વગડાવતા. કુમાર