________________
૩૮૨ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
માટે અને માક્ષમાના પ્રવાહ વહેવડાવવા માટે પ્રતિખાધ અને પ્રવ્રજ્યા પામ્યાની સાથે ભાવના પાંચ ભેદ્યમાં વિનિયેાગ નામના ભેદ જણાવેલા છે, તેમાં ભવ્ય જીવને જ્યારે સસારસમુદ્ર ભયંકર લાગે, ચારે ગતિની વેદનાના શ્રવણુથી, માન્યતાથી સસાર દુઃખરૂપ લાગે ત્યારે તેના ઉદ્ધારને માટે કટિબદ્ધ થાય, વેદનાનું ભાન ન થયું હોય, દરની સ્થિતિ ધ્યાનમાં ન આવી હૈાય ત્યાં સુધી ક્રાઇ દિવસ વૈદ્ય, ડોકટર કે વાને! આદર હાતા નથી.
અનુગતિમાં ક્યારે જાય ?
દવા કે ડાકટરના આદર કાને હોય ? જેને રાગનું ભયંકરપણું, રાગની પીડા જાણવામાં આવ્યા હાય તેને કિંમત હોય, અભભ્યને ક્રાઇ ગતિ ભયંકર લાગતી નથી. નારકી અને તિર્યંચની ગતિના દુઃખા જાતિસ્મરણુથી જાણીને, મહાત્મા પાસે જાણીને અગર કાઇ દ્વારાએ માલમ પડવાથી કે જાનવરનાં દુઃખા પ્રત્યક્ષ દેખી તેના ભય થાય. તે મનુષ્યગતિમાં જાય.
દુઃખેા ખ્યાલમાં રાખીએ તા મનુષ્યભવમાં માજ માનીએ નહિ
અભવ્યના જીવ દેવલાકે જાય ત્યારે તેને ચારે ગતિનું ભાન થાય કે નહિ ? અભવ્ય એ નવમા ત્રૈવેયક સુધી જાય છે. અભવ્યને ચારે ગતિનું ભાન હોય તેા નારકી અને તિયચની ગતિથી ડરે એમ કેમ ? શું દેવતા અને મનુષ્યમાં દુઃખા એના ખ્યાલ બહાર હાય છે? ધપ્પા વાગ્યા, ધૂળ ઊડી જવાના ખ્યાલ હેય તેને માન-અપમાનને ખ્યાલ નથી. વચનને ઘા ન રૂઝાય તેવા લાગતા હોય તેવાને એક વખતનું અપમાન સાલનારૂ થાય, તેવી રીતે મનુષ્યગતિમાં જે મેાજ લાગે છે તે પપ્પા લાગ્યા ને ધૂળ ઊડી ગઇ. પહેલાં વિચારીએ તે યાં આવીને રહ્યા હતા? પેટલું કયાં મેલ્યું હતું ? પછી ભલે આખા ગામમાં ફરીએ, અંધારી કાટડીમાં પાટલું મૂકયું છે. ઊંધે માથે નવ માસ લટકા તેને વિચાર કર્યો? મનુષ્યગતિમાં મેાજ માનવાના વખત