________________
બાસઠમું ] સ્થાનાગસૂત્ર
[ ૮૧ ભગવાન બિરાજ્યા છે તે દેખ્યા? દેખતે નથી ? કહ્યું, વગર ભગવાને ભગવાન છે એમ કહેવું પડયું. કર્યો ને દર્શન? હા કહેવી પડી, એને મોઢે બકાવીને વિદાય કર્યો. આ દર્શન કરીને આવ્ય, આપણે રહ્યા. ત્રીજે મહિને રાજા આવે છે. છત્ર, ચામર, સિંહાસન વચ્ચે ભગવાન બિરાજ્યા દેખ્યાને રાજાએ કહ્યું નથી દેતા. ચપટી, રાજાને કહેવું પડ્યું, ભગવાનનું તેજ વગેરે કહેવું પડયું. ગામમાં બધાં ઢાંકયા હતા નથી, નાગાને લઈ ગઈ. પેલાએ કહ્યું નથી દેખતે. પેલીએ ચપટી, પેલાએ ચોટલો પકડયે. તારા કુળમાં કયું ઠેકાણું છે? ચોટલો પકડીને બહાર લાવ્યું. રાજાને લાગી ગઈ. હા તો ભણી ગયેલ. પકડે, સાળીને ફટ દઈને પકડો ! પકડયા, પકડયા ! મારી છોકરીએ શું કહ્યું હતું ? જાહું એ મીઠું. લગવાનને ઊતરવાનું સ્થાન ન મળ્યું તે વેશ્યાવાડે ઊતર્યા. ભકિતના સ્થાનમાં કાંઈ નહિ! જૂઠું એ મીઠું થાય છે. બાહ્ય પદાર્થ દેનારા કહેવામાં આવે છે કે માનવા તૈયાર. દુનિયામાં ધતિંગ છે. સ્વરૂપ પર સત્ય છે, સંખ્યામાં નહિ. ઇશ્વરને પિતાનું પેટ પૂરવા માટે જગતમાં દેનારો કરે . વગર નામઠામની હુંડી. એવો ઈશ્વર મનાવ્યા સિવાય આરંભી પરિગ્રહીને બીજે છૂટકે થાય નહિ. નવમા, દશમા તીર્થંકર વચ્ચે આવા ઈશ્વરને લોકેએ મા, તેથી છવાદિ તત્ત્વવ્યવસ્થા ગબડી ગઈ ત્યાં કપ, છેદનું ઠેકાણું કેમ રહે? બીજ વવાય, વરસાદ ન આવે તો કાંઈ થાય નહિ. વરસાદ તરીકે પણ કયાં મળ્યાં, તે માટે યજ્ઞની ઉત્પત્તિ થઈ તે ઉપર વિચાર કરીશું.
વ્યાખ્યાન : દુર સંસામુક ભયંકર લાગે ત્યારે શું થાય?
શાકાર મહારાજ ભગવાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય ઉના ઉપકારને માટે, શાસનના હિતને માટે, શાસનની પ્રવૃત્તિને