________________
બાસઠમું ] રથાનાંગસૂત્ર
[ ૩૭. ચાર ગતિમાંથી કાઢવાને માટે ઉત્તમ કર્યો. બધા ઉદ્ધરી જાય ને કોઈ ચક્કરમાં ચૂરાય નહિ તેથી ભારે અંગેનો રચના કરી. આચારની મુખ્યતાએ આચારગની, વિચારની અપેક્ષાએ સૂયગડાંગની અને વ્યવસ્થા કરવાને અંગે કાણુગની રચના કરી. તેમાં પાંચ મહાવત છે એમ જણાવ્યું. જૈનધર્મનો ઉત્તમતા, શ્રેષ્ઠતા હોય તો કેવળ પાંચ મહાવ્રતને અંગે છે. બીજ ધર્મોનું મિથ્યાત્વપણું હેય તો તે પાંચ મહાવ્રતાની ખામીને લીધે, દયા સારી કહેનારા બધાં છે. હિંસા સારી છે એમ કહેનારા કોઈ નથી. બીજાએ પણ સારું ગણનારા છે, કહેનારા છે, તે રસ્તે પ્રવતવાવાળા છે “યમ” શબથી દયા માને છે, કઈ શિક્ષા અને નિયમથી દયા માને છે, પણ દરેક માને છે, તેથી આ પાંચ વસ્તુ પવિત્ર છે.
ફળને ફેંઘા પછી આંબાની કિંમત કેટલી?
દયા વગેરે આ પાંચને સિદ્ધાંત સ્વતંત્ર સિદ્ધાંત છે. પ્રતિતંત્ર સિદ્ધાંત માત્ર આપણે જ માનતા હેઈયે, બીજો કોઈ માન ન હોય, કહેનારે માન હોય. નિગદના નું પ્રતિપાદન જે કરે તે પ્રતિતંત્ર સિદ્ધાંત. નિયાયિક, સખ્ય અને બૌદ્ધને નિગોદ માનવી નથી. પૃથ્વીકાય કેવળ સ્વતંત્ર સિદ્ધાંત એકલા જેને માને છે તેથી સ્વતંત્રપ્રતિતંત્ર. બીજે સિદ્ધાંત અગ્નિ, વાયુ વગેરે છે તેવું કહેવામાં આવે તે સર્વતંત્ર સિદ્ધાંત છે, સર્વ શાસ્ત્રવાળાને માન્યા સિવાય ચાલું નથી. સર્વ મતવાળા માને તે સર્વતંત્ર સિદ્ધાંત. અધિકરણ સિદ્ધાંત સમજવા માટે ચાલતી વાત લઈએ. કેટલાંક શ્રદ્ધાહીન હેાય. એક નવકાર ગણે તે પાંચસે સારાપમનું નારકીનું આયુષ્ય તૂટે. ઓછા પાત્રમાં શાસ્ત્રની યથાસ્થિત માન્યતા ટકે નહિ. માર્ગથી વિમુખ રહે. લાને શાસ્ત્રનો સાચી વાત કરો તેથી તેમને તે સળવળાટ થાય. હવે ગપને હાર પહેરેલે તે બહાર આવે. ખ્યાલ રાખ્યો હત તે આ દશા થાત નહિ. “Rધો દૂતા' કહીને નવકાર ગણા તેનાથી કેટલું સિદ્ધ થયું તે ગયું. આંધળાને દેવી પ્રસન્ન થઇ. વચેટ છોકરાની