________________
૩૮૬ ]
સ્થાનગસરા
[ વ્યાખ્યાન માને પણ શાને માટે માન્ય? મોક્ષ મેળવવા. ચારે ગતિ ખરાબ છે તેથી મોક્ષ મેળવવાને. જેને અહીં મોજમજા છે તેને મોક્ષે જવું તે દેશનિકાલની સજા બરાબર છે. જેને મનુષ્યગતિ, દેવગતિમાં સારું હેય, તેને મોક્ષે જવું તે તીર્થકર દેશનિકાલ કરનારા લાગે છે. ચાર ગતિને ભયંકર માને તો તીર્થંકર ઉપકાર કરનાર ગણાય. મનુષ્ય અને દેવતાની ગતિ ભયંકર લાગે તે માનવું કે તીર્થ કરને શરણે આવ્યા છે. ચાર ગતિમાંથી કેાઈમાં રહેવું હોય તેને તીથ કર કામના નથી. મનુષ્યગતિ વગર કર્મને કાટ નીકળે નહિ. અંતે તે કટાને કાણું રૂઝવવું પડશે, તેની સાથે સેવનું કાણું રૂઝવવું પડશે. કાંટે કાઢવા સેય વાપરી તેથી. ચારે ગતિમાંથી એકપણ ગતિ સારી લાગે ત્યાં સુધી તીર્થકર આપણે માટે કામના નથી. ચૂરનારને રક્ષણ કરનાર એક રસ્તે જનારા હાય નહિ. કડિયાની લેલો હોય છે. કેસ મટી હોય છે. કેસને લેલીને બનાવ ન હોય. કેસનું કામ ખોદી કાઢવાનું ને લેલીનું કામ ચણવાનું. ચારે ગતિથી ઉગ થાય, ત્યારે ગતિને ભયંકર સમજે અને શુહ દેવ, ગુરુ અને ધર્મના આધારે આમાંથી નીકળી શકીશ એમ ધારી આલંબન લે તો તે વાસ્તવિક આલંબન કહેવાય. ત્યારે ગતિ ચરવાનું મનમાં નથી, પછી દેવ, ગુરુ અને ધર્મને માનવા તે પૂર્વમાં શત્ર અને દોડવું પશ્ચિમમાં એના જેવું થાય. શુણ સરદારપણું કયાંથી આવે ? ચારે ગતિને ઉગ સમકિતીને હવે જોઈએ. દુઃખની તીવ્રતા ત્યારે જ ઝળકે કે બીજાને તેનાથી બચાવવા માગે. તીવ્ર દુખ હોય તે થાય કે ભાઈ માથાના કાપનારને પણ આવું ન છે. દુઃખની તીવ્રતા માલમ પડવાને લીધે બીજાને ન છે તેમ થયું. તેમ અહીં જે વખત છવ સભ્યત્વ પામે, ચારે ગતિનું ભય કરપણું દેખે, તે વખતે થાય કે કઈ પણ જીવ આ ચાર ગતિમાં ચૂરાઓ નહિ. તેનું નામ જ વિનિયોગ, પોતે જે ચાર ગતિના ચક્કરમાંથી બએ તે બીજાને બચાવવા માગે.
જૈન વમની ઉત્તમતા શાને લીધે ? પ્રતિબોધને પ્રવજ્યા પામ્યાની સાથે ગણધર મહારાજાએ જીને