________________
બાસઠમું ! સ્થાનાગસૂત્ર
[ ૩૮૩ નથી. શરૂઆતમાં મંગલમાં આ ચીજ ગંધાતી, અંધારી કોટડીમાં નવ માસ ઊંધા માથે લટકવું. એ હેવાથી બીજી વખત આવવાને વિચાર ન થાય. તે વખત અણસમજુ હતા, અત્યારે તે સમજ્યા છીએ ને? આવી અંધારી કોટડીમાં પહેલું પોટલું મૂકવું પડ્યું એ કંટાળે તે દૂર રહ્યો તે વખતે ઈષ્ટને વિયોગ, અનિષ્ટને સંગ થાય કે વેદના થાય તે વખતે અરર ! કરીએ છીએ. પગે ઠેસ વાગે, રૂઝાય નહિ, ત્યાં સુધી મહાત્માની ઈસમિતિ પાળે, એને લૂગડું સરખું પણ ન લાગવા દે. રૂની ગાદી, ગોદડું લાગે તો સાવચેત રહીએ છીએ. રૂઝાયા પછી ઊંટ વિદ્યા ઊભ જ છે. છેલ્લું ઉખવ્યું, આરામ નથી થયો ત્યાં સુધી જાળવણી છવની નહિ, છોડાની જાળવણ. જ્યાં રૂઝાઈ ગયું કે ઊંટ વિદ્યા ઊભી છે. કેમ શું થયું? ભૂલી ગયા. આ જીવની ટેવ એવી છે કે દુઃખની વખત અરર ! કરવું, દુઃખ ગયું કે કાંઈ નહિ. સુખના નામે મોજ માણીએ છીએ અને દુઃખો ભૂલી જઈએ છીએ. દુઃખ ખ્યાલમાં રાખીએ તે મનુષ્યભવમાં મેજ માનીએ નહિ.
માં થયેલી ભૂલ તે મોડે સુધરે– દેવગતિમાં તો આખો ભવ બળતરા, બે વેપારી સરખા એકે માલ ન લેધો. પૈસા ઘલાઈ ગયા હતા. બીજાએ વેપાર કર્યો કોટિધ્વજ થયો, દેખે કે દાઝે.” કેદને ઘેર સરખી છોકરી, કાઇને સરખા છેકરા થયા હોય. એક છોકરો મરી ગયે. પેલાને ત્યાં લગ્નનું તોરણ બંધાયું કે છોકરાનું મેત ધ્યાનમાં આવે. આ મનુ ભવ પામ્યા ધર્મઆરાધનની સામગ્રી, લાયકાત પામ્યા, ઊંચા દેવ થયેલા દેખ્યા તે વખતે શું થાય ? જોડે ક્રિયા કરવાવાળા, જડે રહેવાવાળા એકે ઊંચે દેવલોક પ્રાપ્ત કર્યો હોય, આપણે ઢંગધડા વિનાના હોઈએ શું થાય? ઈદ્રમહારાજના
ઐરાવત દેવતાએ પહેલવહેલાં ઇદ્રને ઓળખે ત્યારે થયું કે આ તો મારું અપમાન કરનાર કાર્તિક, તેથી ક્રોધે ધમધો . માલિક છે, દેવકને માલિક આ નોકર છતાં તેનાથી રહેવાયું નહિ. એટલે એને બે હાથના રૂપ કર્યા. એણે બે કર્યા કે ઇંદ્ર કર્યા ચાર, આ દેવતા