________________
૩૭૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કાંથી લાવવા ? એક રખડયા પાલવતા નથી, તેથી ખાળ, સ્ત્રી, મંદબુદ્ધિવાળા બધાનું હિત કરવું તેથી અગિયાર અંગની રચના કરવી પડી, જે શુદ્ધ ભાવમાં આવેલ હાય. શુદ્ધ ભાવ ત્યારે થયા ગણાય કે પાતાને મળેલું ખીજાતે મેળવી આપવા તૈયાર થાય. એમ તૈયાર ન થાય ત્યાં સુધી શુદ્ધ ભાવ જ થયું નથી.
દરેક ધર્મક્રિયા કરતાં બીજાને વિન્ન ન થાય તે ખાસ જોવુ જોઇએ
દરેક ધર્મક્રિયા કરતાં અન્યને વિન્ન ન થાય તે ધ્યાનમાં રાખવું. અધી ક્રિયાઓ—ચૈત્યવંદન એવી સ્થિતિમાં ન હોવું જોઈએ કે ખીજાનું ડાળાય પણ મારે મારું કરવું એને ભાવમાં સ્થાન નથી. ખીજો કરે તેમાં, ખીજાને વિદ્મ ન થાય તે પહેલે નબરે. એક મનુષ્ય ભગવાનની માંગી રચવા ગયા. આંગી કરતાં પેાતાની પાસે સારા અને વધારે સામાન છે કે નહિ ? હાય તા ભલે કરે. પહેલા કરનારે મારી આંગી ક્રમ ખસેડી ? એમ થવુ જોઈએ નહિ. જો પાતાની પાસે ન્યૂન હાય, પહેલાની આંગી સુંદર હેાય તે પેાતાનું એમાં ગેાઠવી દે. એક પૂજન કરતી વખત પણ બીજાને લાભ થાય, બીજાને નુકશાન ન થાય તે ધ્યાનમાં રાખવાનુ` હૈાય. આ તા દ્રવ્યપૂજનમાં આટલી બધી ષ્ટિ રાખી છે.
ઉપકારની અપેક્ષાએ મૂળનાયકપણું
મૂળનાયકજી-તીથ કરમાં નાયક કાણું ? કાઈ નાયક નથી અને કાઇ સેવક નથી, બધા નાયક છે. મંદિરમાં પેસવાવાળાની દૃષ્ટિ જે ભગવાન ઉપર પડે અને આહ્લાદ થાય, તે મૂર્તિ મૂળનાયકજી, ખીજા દહેરામાં એ જ મૂળનાયક પડખે મૂકાય તેા મૂળનાય∞ નહિં. પહેલવહેલાં દર્શન થાય, અહ્લાદ થાય તેથી મૂળનાયકજી. નાયકપણું કે સ્વામીપણું નથી. અન્ય દેખનારા, દર્શન કરનારા જીવેા લાભ મેળવી લે. દર્શન કરનારાના લાભ ઉપર વિચાર ન કરીએ તા મૂળનચક્ર શબ્દ નકામા છે. દર્શન કરનારા ભવ્ય જીવાતે થતા ઉપકારની અપેક્ષાએ મૂળનાયકપણુ’ છે.