________________
g] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વચને માન્યા સિવાય છૂટકે નથી. સાપ કરડવાથી મરી જવાય એ અનુભવની ચીજ નથી, સાંભળેલી ચીજ છે. હિંસાનું દુઃખ એ અનુભવની ચીજ નથી. કેઈ જૂઠું બોલીને બનાવી જાય એ અનુભવની ચીજ એ પહેલાં ન લીધી ને વગર અનુભવની ચીજ પ્રથમ કેમ નાખી ! ભયંકર સાંભળેલી ચીજની જે અસર તે એવી જબરજસ્ત થાય કે સેંકડો દેખેલી વિસાતમાં નથી ઘરનું નુકશાન હોય, મોત થયું હોય તે મેતથી ડરીએ છીએ, મરણ એ અનુભવની ચીજ છતાં એટલી બધી ભયંકર છે કે બધા અનુભવો ત્યાં ડબો જાય છે. હિંસા વર્જવામાં તે કારણ બને છે. સર્વે જગતના જ ચાહે તે ઈદ્ર હેય, ચાહે તે કીડે હોય તે બધાને જીવવાની ઈચ્છા છે. કોઈ પણ મરવાની ઇચ્છાવાળ નથી. મરણ જ અનિષ્ટમાં અનિષ્ટ ગણાય છે, તેથી મહાવ્રતમાં પહેલું મરણ વર્જવું તે નિયમિત કરવામાં આવ્યું. જૂઠની ચિંતા બીજાની સાથે વાર્તાલાપે, મૈથુનની ચિંતા કુટુંબ રાખ્યું હોય તેને. ચેરીની ચિંતા ધન હેય ને. આ બધી ચિંતા અન્ય અન્ય કારણને લીધે છે ત્યારે હું મારું નહિ' તે સઘળે વખત ચાલુ છે, હિંસા ન છોડાય તે શેષ વ્રતને સ્થાન નથી.
કેસ ખસેડી નાંખી તે ઘડીઆળ બધ કેટલાકે એવા ડાહ્યા હોય છે કે જગતમાં હિંસા બનતી નથી એમ કહે છે. આયુષ્ય હોય ત્યારે કે આયુષ્ય ન હોય ત્યારે મરે? આયુષ્ય આવી રહ્યું છે, તે આયુષ્ય એવું બન્યું છે કે મરનારા શું કરે? આયુષ્ય છતાં મરવાનું થાય તે આયુષ્યની કિંમત નહિ. આયુ
છતાં મરતે નથી, આયુષ્ય વિના કઈ જીવતો નથી. આવું કહેવાવાળાએ પ્રથમ વિચારવું જોઈએ કે એનું આયુષ્ય આવી રહ્યું હતું તેની તને ખબર હતી ? મારનાર તે મારવાની ઈચ્છાવાળે. આયુષ્ય આવી રહ્યું કે નહી તેને વિચાર કરતા નથી. આયુષ્ય આવી રહ્યું હોય તે પણ કારણ બને કે નહિ? કારણ બન્યું તે પાપને ભાગીદાર-ઘડીવાળને આ દિવસની ચાવી . કેસ ખસેડી નાંખી તે ઘડિયાળ બંધ. તી