________________
૩૪૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પાંદડાં ગઠવીએ તે નિગેાદ, એક પહેલું પાડું ગાઠવ્યું તેમ અસંખ્યાતા પાદડાં ગોઠવવાં. પાંદડાં પ્રમાણે શરીર. શરીરને નિગેાદ કહીએ. પાંદડાંની હાનિ, વૃદ્ધિ તે ભવગાહના. શરીર કરતાં નિગેાદ અસંખ્યાત. જીવ, નિગેદ અને ગાળાની અવમાહના સરખી, અસંખ્યાતા પ્રદેશના વાખ આકાશ. પ્રદેશ છે. એક ગાળાની અવગાહના દેશ આકાશ પ્રદેશની, તા દશ હજાર ગાળા છે.
દરિયા અને ટાંકણી—
હવે મૂળ વાત પર માવા. રિયા ભરેલા છે. કેકે ટાંકણી ભેાળી, ખ'ખેરી અને પાધડીમાં ધાલી દીધી તે વખત કોઇ કહે આમ તા દરિયા ખાલી થઈ જાય, તા તે કહેનારને મૂખ ગણીએ. ટાંકણી અને દરિયાના અંતરા કરતાંય અનતગણુ આંતરુ' અહી` છે. ટાંકી કરતાં દિરયા અબજ, ક્રોડગણા કહીએ. તેા ખાલી થશે એમ કેમ કહેવાય ? ભૂતકાળમાં મેાક્ષે ગયા, વર્તમાનકાળમાં મેક્ષે જય છે અને ભવિષ્યમાં મેક્ષે જશે તેને ગાઢવીએ તેાય એક નિાદના અન તમે ભાગ. તેટલા ત્રણે કાળમાં મેક્ષને લાયક ત્યારે બાકીના થયેા નાલાયક. મરવા પડેલાને પણ મરે તેા ઠીક એમ કેાઈથી કહેવાય નહિ. આટલા ભાગ નાલાયક ગણ્યા, મૂડી જેટલે લાયક ગણ્યો, તમે ભાવના ભાવે છે કે જગતના જીવે આ પામેા એ શી રીતે કામ લાગવાનું? એક મનુષ્ય ડચકાં ખાય છે. સર્જનને ખેલાવ્યેા. સર્જને કહ્યું ખચવાની આશા ઓછી. પરંતુ કાઈપણ ડાકટર ક્રે કુટુંબીથી મા એમ ખેલાશે નહિ. મળે તે હીક એમ કાથી ખેલાય. નહિ. કોઇ પ્રકારે બચે! આયુષ્ય પ્રમાણે ચાહે તે મરશે કે બચશે. પણ બધાના અભિપ્રાય ખચેા એ ડૅાય છે. મરવા પડેલાએ પશુ મરવાની અનુમાદનામાં જવાનું હોય નહિ. સજનાએ તે। જીવવાની ઇચ્છામાં રહેવાનું હોય, અને નાલાયક હોય તેને માટે પણ પામે એમ કહેવાનું ઢાય. મિષ્ટના એ અભિપ્રાય ઢાય કે નાલાયક ન રહે, સર્વે લાયક થાએ એ અભિપ્રાય હાય છે, તેથી વિનિયાગ ભાવનામાં
ન