________________
ઓગણસાઈઠમું ] સ્થાનાગસરા
[૩૫ તે સિહપણું નકામું માનવું છે. ધર્મનું ફળ નકામું માનવું પડે. અનાદિ ધર્મ છે એમ માની લઈએ તો! અનાદિથી ધર્મ છે તેમ તે માની શકીએ નહિ. જયારે આત્મા અનાદિ, અજ્ઞાની હોય તે જ જંજાળમાં ગૂંથાય, જ્ઞાની થઈ ગયે તો જંજાળમાં ગૂંથાય નહિ. સંપૂર્ણ જ્ઞાની થયા પછી આત્માને અજ્ઞાની થવાનું નથી. માની ન થયે હેત તો કમની જંજાળમાં જકડાઈ જાત નહિ. સંપૂર્ણ જ્ઞાની કર્મબંધવાળા હોય નહિ ધર્મને અનાદિ ન માની શકીએ ત્યાં સુધી આત્માને અનાદિને અધમ માન.
મિથ્યાત્વ વગેરે કમાડનાં ફળ છે–
અજ્ઞાની હતો તેટલી વાત તો કબૂલ કરવી છે ને? અત્યારે ચિહને શું છે? વૈશાખમાં કેરી દેખીએ પછી આ ઝાડ અબ છે એમ કહેવામાં આચકે આવે ખરો? તેવી રીતે અનાનને, અવિરતિને, કષાયને જ્યાં પ્રવાહ દેખીએ ત્યાં સંસાર આ પ્રવાહ ભરેલો છે તે કહેવામાં આંચકે કર્યો ? પ્રત્યક્ષ ફળ દેખીએ ત્યારે ઝાડને એ નામે કહેવું તેમાં વધે શું! મિથ્યાત્વ વગેરે કર્મઝાડનાં ફળ છે. કર્મનું ઝાડ નકકી કરીએ તો બે વસ્તુ જરૂર માનવી પડે, ફળ પણ અનાદિનું, ઝાડ પણ અનાદિનું. પહેલી કેરી કે પહેલે આબે ! ચૂપ. નથી કેરી, નથી અબે. બેય પ્રવાહ અનાદિના છે. તેમાં પહેલી કેરી, પહેલે આંબે એમ ન કહી શકીએ ઝાડ કયા ગેટલાથી થયું તે માલમ નથી કરી કયા ઝાડે ઊગેલી તે માલમ નથી. આ ઝાડ આ કેરી જોઈએ છીએ. આ કેરી સિવાયની કેરીએ જતા નથી. અકકલ જે ઘરાણે ન મેલી હોય તે કહી શકીએ કે આ ઝાડ ગેટલાથી થયેલું. ગોટલે ઝાડથી થયેલો. પ્રલયકાળ વખતે બીજ તો રહે છે. ન રહે તે દેવતા લાવી શકે છે. ઉત્પન્ન કર્યાથી થશે ? આ આંબે, આ કરી દેખીએ છીએ. પહેલાંની કેરીની ખબર નથી, કેરી અને બે બે પરસ્પર કાર્યકારભાવે