________________
સાઈઠમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૩૫ ને સમતિ ન થાય તે કેમ બને? અષ્ટ પ્રવચન માતાના જ્ઞાનવાળાને સમકિત થાય ને આને કેમ ન થાય? પિતાને આત્મા આશ્રયથી, પાપથી ભારે થથા તે કેણ ગણતરી ગણે છે ! બચ્ચાંવાળી માતાને જે બચ્ચાનું હિત માલમ પડે તે વાંઝણીને માલમ ન પડે. એની દશાનો જનેતાને ખ્યાલ આવે. તેવી રીતે દસમા પૂર્વને છેલ્લે ભાગ એવો હોય છે કે આત્માની જોખમદારી વગર માલમ ન પડે. કહેવાય અષ્ટપ્રવચનમાતા પણ એક ઇસ્યસમિતિ પામનાર વિચારે કે એક જીવ પણ નીચે આવે તો મારે જીવ ભારે થાય. આવી વિચારણા પૂર્વક જણે તો સમકિત પામી જાય. હું જ સમિતિની ખામીને અંગે બાંધવાવાળા ને પાળવાથી છૂટનારે.
વેઠ આખે સૂક્ષ્મરૂપે બીજામાં રહી શકે છે નિર્વાણ પદ માત્રને ઉત્કૃષ્ટ કહી દે. એક નિર્વાણ પદ માત્ર વિચારવાથી સમ્યક્ત્વ, જ્ઞાન પામી જવાય છે. ચારિત્રની સંપૂર્ણ દશા ધ્યાનમાં આવી જવી જોઈએ માટે આઠપ્રવચનમાતા ભણવી જોઈએ. બીજી બાજુ પ્રવચન એટલે ચૌદ પૂર્વનું જ્ઞાન આઠપ્રવચનમાતામાં માયું છે. ચૌદ પૂર્વ અને અગિયાર અંગનું જ્ઞાન અષ્ટપ્રવચનમાતામાં માઈ ગયું છે, વડ આટલો મેટા અને બીજ આટલું બધું નાનું. વડ ને બીજનું આંતરું મેટું છે. તેમાં વડ આખો સૂક્ષ્મરૂપે બીજમાં રહી શકે છે, તે પ્રવચનમાતામાં બાર અંગ અને ચૌદ પૂર્વ રહે તે કોઈ જાતને વાંધો નથી. પોતાના જોખમે શાસ્ત્રના વાક્યો છે. શાસ્ત્રકારે કહ્યું તે અનુવાદ માત્ર કરવા રૂપ નથી. બલવામાં ધ્યેય પણ એજ. મારા આત્માની દશા જણાવી છે.
કપાળને ડાઘ આરીસાએ દેખાડ, કર્યો નથી.
નવતરકારે ઈદ્રિય, કસાય, અશ્વયમાં બેતાલીસ ભેદ આશ્રવના જણાવ્યા. હું સ્પશન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રેત્રના વિષયમાં હતું તે કમ લાગે છે. તે હું જાણતો ન હતો તે આ મહા પુરુષે જણવ્યા. કપાળને ડાઘ આરીસાએ દેખાડ, કર્યો નથી. આ