________________
ગમણુસાઠમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૩૫૭
વચ્ચે વીસ-પચીસ વર્ષોંનુ આંતરું જ્યારે આપણા તે ઇશ્વર વચ્ચે હજારો વર્ષનું આંતરું, ઉત્તમ પુરુષે માફી આપવાની હોય, દશાને અંગે કર્યું તેને તેા મધ્યમે પણ મારી આપવાની હોય. જંગલી રાજ્યા ખાળકને સા કરતા નથી. સરકાર અગર કાઈ રાજ આખા રાજ્યને ન્યામને રસ્તે ચલાવવા માગે, પણુ તેમાં શકિત નથી. ચેોરી બંધ કરવા માગે છે પણુ શક્તિ નથી. ઇશ્વર જો ન્યાયાધીશ થઈને બેસતે હાય તા શ્વર અધળા છે. એની શકિત અજ્ઞાન ટાળવાની છે કે નહિ? કા શકત. સર્વ શકિતમાન્ કહેા તા જાણીજોઇને અજ્ઞાન રહેવા દીધું છે. અજ્ઞાન ટાળવામાં, કમ' ટાળવામાં ઇશ્વરની શકિત નથી, પાપા કર્યા તે વખતે ઊઁધી ગયા હતા કે શુ? પાપ કરતી વખતે જો જ્ઞાન હતું તે। બચ્ચું હાથમાં છરી લે, ખભામાં ખેસવા જાય તેા કહે “અરે, મારા દીકરા !” કહે તે શું કહેવું? રેકી દેવાની શકિત છે છતાં શકે નિહ તે। શું કહેવું ? ઇશ્વરપણું કર્યું રહ્યું? પાપ કરતી વખત પાપ કરીએ તે જાણે છે કે નહિ? પાપ રોકવાને શક્તિમાન હોય તેા પાપ ન રેકાયું તેથી ગુન્હેગાર.
વળગ્યા પછી છૂટવુ મુશ્કેલ
ધર્મ વ્યસન છે. વ્યસન વળગતાં વાર લાગે છે. પહેલાં બીડી પીતાં ચકરી આવે છે, વળગે છે. પછી તે વગર ચાલે નિહ. ધમ લેવા મુશ્કેલ ચીજ, વળગી જાય પછી છૂટવું મુશ્કેલ. બાળપણુથી ગળથૂથીમાં આવી ગયું તેને ખીજું ધ્યાન ન આવે. પાપ કર્યું" તે વખત જાગતા હતા કે નહિ? તે વખત રાકવાની ફરજ હતી કે નહિ?
એક અનુમાન કરે તે પહેલાં હજારા અનુમાન તુટી જાય હવે મૂળ વાત પર આવેા. પાપ કરતી વખત ઇશ્વર જાણે છે, તે રાકવાના પ્રયત્ન કરતા નથી, તે તે ગુનેગાર છે. છેકરા છરી ખાસવા તૈયાર થાય, પણુ “મા” શકતી નથી, તે મેકાણુ માંડનાર મા જેવા ઇશ્વર છે, જે દુનિયાને બહેકાવવાને દયા શબ્દ રાખી મૂક્યા