________________
૩૫૨ ]
સ્થાનીંગસૂત્ર
[ વ્યાખ્યાન
જા-યા. જેના વિના ધમ ક્રિયા ૬૦ક્રિયા ગણાઇ. કેટલીક દ્રક્રિયા દાણુાનુ` કારણુ. દ્રવ્યક્રિયા એ ભાવિક્રયા નથી પણ ભાવક્રિયાનું કારણ જરૂર છે. તેવી દ્રક્રિયા ઢાય તે ચલાવી લેય. હરિભદ્રસુરિ કહે છેજેમાં પ્રણિધિ વગેરે ભાવા નથી તે ભાવ વગરની ક્રિમા. જેને વ્યક્રિયા કહીયે છીએ તે ભાવક્રિયાના કારણવાળી નહિ. તે તુચ્છ, અપ્રધાન દ્રક્રિયા. ભાવ ન આવે ત્યાં સુધી કાઈ પણુ પ્રત્તિ તે બધી તુચ્છ. આ મુદ્દાથી ગણુધર પ્રતિષેધ પામે, પ્રત્રજ્યા પામે કે તરત એ વિચાર આવે કે આખા જગતને સન્માર્ગે ક્રમ લાવી શકું, કાષ્ટ કાળે એકથી માખુ જગત સારા માર્ગ લાવી શકાતું નથી. પરોપકારી વૈદના • વિચાર। રાગને જગતમાંથી કાઢી નાંખવાના હાય છે. જો કે રાઞ જગતમાંથી જતેા નથી. તેવી રીતે અહી' ઉપકારી ગણુર મહારાખને ઉપકાર એ જ હાય કે જગતમાંથી ક્રમને કાઢી નાંખુ, પરાપકારી વૈદના વિચાર સર્વથા રાગ કાઢી નાંખવાના હોય છે. પતિમાત્ર, પ્રત્રજ્યા મળ્યા કે જગતમાંથી ક્રમ કાઢી નાંખું' એ વિચાર ગણુધર મહારાજાના હૈાય છે. કૂવાની છાંયડો, તેમાં કેટલાં બેસે ? જેતે સાધન સામગ્રી ન મળી હાય તે ગતના ઉદ્ધાર વિચારે તેમાં વળે શું?
શાસ્ત્ર-ધનો પરીક્ષા દયા ઉપર રાખી
ગણધરની સ્થિતિ–ભગવાનના વાસક્ષેપની સાથે ગણધર નામકના ઉયને લીધે સંપૂર્ણ ચાર જ્ઞાનવાળા, સાધનસંપન્ન થયા છે. નિમળ વિચારવાળા મનુષ્યને સાધન મળી જાય તેા ક્રાય થવામાં શી ખામી રહે? નિષ્ઠા, સાધન જેની પાસે હોય તે કેમ પ્રયત્ન ન કરે? ગણુધરે પ્રતિમાષ ને પ્રત્રયાની સાથે ચૌદ પૂર્વી અને ભારે અંગની રચના કરી તેમાં આચારાંગમાં આચારનું, સૂયગડાંગમાં વિચારનુ અને ઠાણાંગમાં પદાર્થનું વગી કરશુ કર્યું. તેમાં પાંચમા ઠાણામાં પાંચ મહાત્રઅે જણુાવ્યાં. તેમાં પહેલું સવથા પ્રાણાતિપાતથી વિરમવું. દુનિયામાં પેાતાને નડતું ખેલાય એટ્લે તે વાતને દબાવવા માગે.