________________
અઠાવનમું ] સ્યાનાગસૂત્ર
[ ૩૪૫ વધે. પશ્ચિમમાંથી એક કણ છેડતા જાઓ પછી પાંદ, ઉત્તરમાંથી, દક્ષિણમાંથી, અધોમાંથી એક એક કણુઓ દાબતા, એક જાતને મેવતા જાઓ. છ દિશાએ એક કણીઓ છોડીને ગોઠવીએ તે વચ ટેક થાય. પાંદડા જેટલો ભાગ સંચાથી કાપી લીધે, એ બધા કાપ આવે તે ગોળમટોળ, આ ગોળાની સ્થિતિ કે જે પાંદડાના વચલા ભાગને આડકતે હોય. અહીંથી ગણીએ તે આ મખ, જે મધ્યભાગ વચ્ચેને કણીઓ, એને અડે તેટલા લેવા. એ વચલા કણિયાને અડેલા લેવા માગે તે ગોળ આવશે. વચલા કણિયાને અડેલાને સંચે મારે તે અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ એક ગોનો. એમાં પાંદડાં કહ્યા તે અવગાહના. એક પાંદડું રહ્યું છે તેની સાથે અસંખ્યાતા પાંદડી રહ્યાં છે. એક પાંદડાએ અસંખ્યાતી નિગાહ છે એક એક નિગોદમાં અનંતા જીવે છે. રાક પ્રદેશને છોડીને અવગાહના લીધી તેવી અસંખ્યાતી. તેમ એક પ્રદેશ દાબનારી અસંખ્યાતી ઊ, ગs છોડનારી, દાબનારી. એક ગોળાના અસંખ્યાતા પ્રતર, એક પ્રતરમાં અસંખ્યાતી નિગોદ, એક નિગદમાં અનંતા .
શરીરે અનંતાને કયાંથી સમાવી રાકશે ?
જ્યારે લાખના લાખે ભેદ છે, એક લાખ એનું નામ લાખએક લાખને એક તેનું નામ લાખ, ૯૯,૯૯,૯૯૯ થાય ત્યાં સુધી લાખ લાખના બે લાખ થયા. જ્યારે લાખના લાખો ભેદે કહેવાય, એક વધે ત્યારે કેડ કહેવાય. લાખના ભેદો લાખો, હજારના હજાર ભેદ. અસંખ્યાતના અસંખ્યાત ભેદો હોય તેમાં નવાઈ શી? પાણી સૂકાઈ જાય. સેવાળ સૂકાઈ જાય, તેની ઉપર શિયાળાની ય, ઉનાળાને તડકે છે પણ તેના ઉપર બે વરસાદના ટી પડ્યું કે લીલીછમ પગલની તાકાત કેટલી હશે? કેટલા છો મળ્યા હશે ત્યારે તાકાત એકઠી થઈ હશે? માતામાંથી પુત્ર જન્મ્ય. પુત્ર ચકવતી, માતા કાંઈ નહિ.
પાંદડા પ્રમાણે શરીર પાંદડાં ગોઠવ્યાં તે અવગાહના. તે અવગાહના પ્રમાણે અસંખ્યાતા