________________
સત્તાવનમું ). સ્થાનાંગસત્ર
[ કા . થયા વિના કાંટાના માર્ગથી બચવું કેમ? આશ્રવના માર્ગથી બચે ત્યારે કલ્યાણ થવાનું. દ્વાદશગીની રચનાથી આશ્રવ, સંવરનું ભાન થાય છે. હેમચંદ્રસૂરિ કહે છે કે જૈનશાસનમાં આટલા ગ્રંથો. આટલા સૂત્રે છે, અહીં બે અક્ષર છે. “વાવ રજા દે उपादेयश्च संवरः"॥
તેઓએ તે સંસારને અંગે લાલબત્તી જણાવી
“ તીવમાત મુછડ્યાઃ ” આ મુષ્ટિજ્ઞાન છે, શાસ્ત્રો આનેજ વિસ્તાર છે. આશ્રવ અને સંવરને ભેદ પ્રભેદ સાથે સમજશે તે જ છડશે, આદરશે. ખાડાની આગળ દીવ મેલી દે. સડક ખેદે ત્યારે વળી છે, છતાં વળીમાં માથું ઘાલીને દીવ છતાં પડે તેનું શું કરવું? ગણધર મહારાજાઓએ સંસારના ખાડામાં ન પડી જાય તેને માટે પૂર્વેની, અંગેની રચના કરી, છતાં છે સંસારમાં પડી જાય તેમાં ગણધરને ઉપાય નથી. દવે કરનારે સાધન ઊભું કર્યું. સંસારને અંગે લાલબત્તી જણાવી કે “અહીં ધ્યાન રાખજે, આ ઉપદ્રવનું સ્થાન છે” એમની સ્થિતિ કેટલી સંપૂર્ણ, કઈ દશાની તે વિચાર! પ્રતિબંધ, પ્રવજયા પામ્યા તેની સાથે જ વિનિયોગ ભાવની પ્રકૃષ્ટતા, તેથી આખું જગતુ કેમ પામે એજ ભાવના. જગતને ઊંચે લાવવા માટે ઉચ્ચ અભિપ્રાયો, તેને માટે સાધન સૂઝે. તળાવમાં સાંકળ નંખાય, તેમ સંસાર સમુદ્રમાં સૂત્રોની સાંકળ નાંખી છે. જેને લેકેને બચાવવાની દાનત થાય તેજ નાંખે. બચાવવાની બુદ્ધિથી, વિનિયેગને લીધે જગતને તારવા સત્રની રચના કરી. તેમાં ઠાગજીના પાંચમા વિભાગમાં પ્રાણુતિપાતવિરમણ પહેલું. એને અંગે કર, છેદ, તાપ અને શુદ્ધ તપાસી રહે છે. ત્રણ શુદ્ધિ આવી તો શુદ્ધિ યાત્ર, જૈન આત્માથી કર્મ વિયોગ, શરીરને આત્યંતિક વિયોગ એનેજ મેક્ષ માને છે. જયારે સા મતે પ્રકૃતિપુરૂષને વિયોગ તે મેક્ષ. આશાતના વજવા માટે સ્નાન, સ્નાનામાં ધમબુદ્ધિ નહિ
સ્નાનના ગુંચવાડાએ વ્યવસ્થા ફેરવી નાંખી. કર્મ રોકવાના