________________
છપ્પનમ્' ]
સ્થાનોંગસૂત્ર
[ ૩૩૩
હાય તા તેને માટે એક જ રસ્તા છે. મુખ્યતામ જ્ઞાત્તિ' આખુ જગત ક્રરહિત થઈ જાઓ, તા તેને પાપ કરવાના પ્રસંગ નથી. નાટકની નાકરી છેાડયા પછી વેષ લેવાના નથી. આ ભવ । રાજાની નાટકભૂમિ છે, તેનું રાજીનામું દઈ દીધું કે તેને પાપ કરવાના તે દુઃખી પાઠ ભજવવાના નથી. આખુ જગત મુક્ત થઇ જાઓ. આ તા ભાવનાને! બનવાનું કાંઇ નહિ ને! ખૂનીએ ખૂન કર્યું", સરકાર ફાંસીની સજા કરી. શહેરના ગૃહસ્થા ફ્રાંસી રદ્દ કરાવવા અપીલ કરે છે. શહેનશાહે રદ્દ ન કરી તે પશુ શહેરીઓએ શહેરી તરીકેની ફરજ બજાવી છે. શહેરી ગ્રુપચુપ જોઇ રહે તેા ફરજ ન ખાવી કહેવાય. દયાને અંગે કેદી છૂટે કે ન છૂટે તેા પણ શહેરીએ પ્રયત્ન કરવા જોઇએ.
એ ભાવનાનુ નામ મૈત્રી
ભગતસિહજીની બાબતમાં જાણુતા હતા કે વળે તેવું ન હતું. છતાં પ્રયત્ન કરનારે કર્યા. ન બને તે પણ પેાતાની ફરજ અદા કરી. સ` ભવ્ય જીવેા મેક્ષે જવાના નથી. સવ જવા મેાક્ષને લાયક તા છે, પણ તેથી—લાયક હાય તેથી કાર્ય થઇ જાય તેમ નિયમ નથી. ભવ્ય છે તેથી જાય જ એ નિયમ નથી, જેમાં લાયકાત રહી છે. તે ભવા ભવ્યા છે. ભળ્યા બધા મેાક્ષે જવાના નથી તેા અમનનુ કહેવુ શું ? ભવ્ય, અભવ્યપણા તરીકેની ફરજ નથી. આા ફરજ જીવપણા તરીકેની છે, તેથી જગત્ કર્યું. બસ, સ્થાવર બંને પ્રકારના કાયના જીવા કમના પાંજરા માંથી છૂટી જાઓ, તેનું નામ મૈત્રી કહેવાય છે. કાઇ પણ પાપ ન કરો, કાઇ પણ દુ:ખી ન થાઓ, આખું જગત્ ક્રરહિત થઈને મેક્ષ પામેા આ ભાવના તેનું નામ મૈત્રી. આ ભાવના સુધર્માંસ્વામીજીને પ્રતિમાષ, પ્રવ્રજ્યા પામતાની સાથે ાસી હાય તા રસ્તા કરે તેમાં નવાઈ શી ? સાધન વગરના કરે શું ? પણું ગણુધર મહારાજા સાધનવાળા. ગણધર નામકમ બાંધેલું તેના ઉય થયા તેની સાથે ચાર જ્ઞાન મળ્યા છે. તે જગતને મેાક્ષના સાધના મેળવી દેવામાં ખામી