________________
૩૩૮ ] સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યા વળગેલે તે અનંતકાળ રહેનારી ચીજ મેળવવા માગે છે. આ લેકેને રાગ પાંચ, પચાસ કે સે વર્ષને. બેરી છોકરીને કોડ પૂર્વ સુધી. તમારે અનંતકાળને મોક્ષ લે છે. સંયમ ઉપર રાગ મરી જાઉં તો ન છો. કર્મના ઉદય થયેલો રાગ ભવમાં ભટકાવનાર છે માટે રાગી. મોક્ષને રાગ નિર્જરા કરાવનાર છે તેથી વૈરાગી. ગુણવાનને અંગે વખા ન થાય તે સમ્યકત્વમાં દૂષણ. ઈમહારાજ દર બેઠેલા, અહી ગુણ હોય તો ત્યાં સભામાં વખાણે. શ્રેણિક મહારાજનું સાયિક સમ્યકત્વ, તેનું ઇકસભામાં વખાણ કરે. દેવતા પણ તેને નમસ્કાર કરે. શા માટે? ધર્મવાળાને નમસ્કાર ન કરે તો દેવતાનું અટકી રહે? ગુણની પ્રશંસા કરે તે જ સમ્યકત્વ છે. આજકાલ ગુણને ગુણ માનવામાં વધે નથી. ધોળી સાઇડ દેખવી તેમ કાળી સાઈડ પણ દેખવી, કાળીના નામે ઘળી સાઈડ કાઢી નાંખવી એમ જુવાનિયા કહે છે. ગુણને લઈને જોડે અવગુણ મેલીએ ગુણને મહિમા ઓછા કરવા. કાગડાને ચાં જ દેખાય. શરીરમાં સારું હોય તે ન દેખાય. અજ્ઞાની હોય તે પણ તેની તપસ્યા વખાણવામાં ગયું શું? બ્લેક સાઈ લઈએ તો આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ પણ ! વંદન કરવાને લાયક રહે નહિ. ઘણુ ભાગે ઘાતી કર્મવાળા હેય, નમીએ તો ક્ષીણુક વાયવાળાને ! પ્રમત્તપણું એ બ્લેક સાઈડ છે. તપસ્યા કરવાવાળો છે, અનાની છે એની વાત ચાલે છે. સાધુ શુદ્ધ છે, તપસ્યા કરે છે, પણ બિચારે જ્ઞાની નથી. મૂળ ગુણ વિનાને મુખ્યતાએ સાધુ નહિ; મહાવ્રતવાળા સાધુની પ્રશંસા વખતે અજ્ઞાનતાને ધવજ ઉમે કર્યો. મા ખમણની તપસ્યાના વખાણ કરો, સારણુવારણ કરો તેમાં તેના આહાર વગેરેના વિચાર ખસી જાય. તપસ્યા વિનાના વિકથા કરે તેના ઉપર દષ્ટિ જતી નથી. આની તપસ્યા આગળ આવી. એ તોડવું છે. વિજ્યાની વાત આગળ કરી તપસ્યાની વાત ઉડાવવી છે. ભરત, બાહુબલઈને બાહુ સુભાના ભાવમાં વેયાવચ્ચની છા થઈ