________________
૩૨૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વરસાવવાનું થાય. નીતિ, ન્યાય રાખવા માટે, અનીતિ, અન્યાય ટ્રુખે ત્યાં એ પેાતાની જેટલી સત્તા હોય તેટલી બજાવે. જે જે સમકિતી થયેલા હાય તે જગતમાં કેાઈ જીવ પાપ ન કરા માટે, પણ પાપ કરનારા ઉપર પેાતાની બધી સત્તા બજાવે કે કેમ ? સજા પોતાની ધારેલી કરે કે કેમ ? પાપ દૂર કરવા માટે જોરજુલમ કરે કે કેમ ? બીજી ભાવના જોડે ધ્યાનમાં રાખા. મા જાય કોવિ’એ ભાવનાના દુરુપયાગ ન થાય માટે મા = સૂત્ર જોવિ દુલ્લિતઃ’કાઇ દુ:ખી ન શા. નીતિ, ન્યાયને ધ્યેય કરી દે પછી નીતિ, ન્યાયના નામે કેર વર્તાવવવામાં બાકી ન રાખે, માટે પાપ, પુણ્ય સમો ! પાપથી દૂર રહેવાની ફરજ છે તે સમજો ! એક વાત ધ્યાનમાં રાખજો. ‘મા પ મુત્ જોષિ યુલ્લિત' પાપ કર્યાં... હોય તે પણ દુ:ખી ન થાઓ એ તમારા અંતઃકરણમાં રહેવું જોઈએ.
ક્ર તાડવાથો ધમ મળે ધ
મળવાથી કર્મો તૂટતાં જાય પાપ કરવાનું ફળ તા મળવાનું. ક્રમ વિપાક થકી ભાગવવા પડે તે નિયમ નથી. ક્રમ ફળ તરીકે ભાગવવા પડે તેમ રાખીએ તા દુનિયાના ધર્મોને દરિયામાં જવું પડશે. પાપ કરે, ફળ ભાગને તા ધમ' પામવાના વખત ન આવે. ધમ' જેવી ચીજ દુનિયામાં ન રહે. ધર્મ ને ક્રમને તાડી શકતા હોય, દુર્ગતિને વારી શકે તેા ધર્મ પાંચ રૂપિયાની ચેરી કરે તેા પચીસ પચાસના દંડ કરે. જ્યારે આત્મા સમજેત્યારે જ પત્તો ખાય. સમજણુ ન હોય તે ફેર રખડે. ગાશાલાએ એક ભવની ખરાબી કરી તેથી રખાયા. ક્રમ તાડવાથી ધર્મ મળે. ધર્મ મળવાથી કમ તૂટતાં જાય. ક્રમની નિર્જરા ન માનીએ તે। ધર્મોનું વધવુ, ધર્માંની પ્રાપ્તિ અને નહિ. કરેલાં કર્યાં બેગવવાં જ પડે આવે! નિશ્ચય નથી. જે વિપાકથી ન વેદાવે તે ધમ.
જેને પ્રશસ્ત ભાવના, તપસ્યા કે ધ' વગેરે નથી તેને ભેાગવવું જ પાશે. સમ્યગ્દષ્ટિતે એ વિચાર થાય કે એ ભેગવે નહિ, અને દુઃખી
ન થાય.