________________
૧૨ ]
સ્યાનાંગન્ન
{ વ્યાખ્યાન
તેથી પા આવ્યા. ફરી કહે છે, તેને રુચ્યું નહિ. આવા ઉત્તમ છે, ફરી ભ! ત્રીજી વખત મેાલે છે. ત્રીજી વખત પાછા આવે ત્યારે પેલા ચીડાય છે. તમારામાં કંધ્ર છે કે નહિ ? ત્યાંની અરુચી કેટલી હશે! વારવાર જવું ઝેર જેવું લાગ્યું હશે. આવે ભવાંતરે દેવતામાં જાય તેમાંથી કેવાં ખીજ નીકળે ? વિરુદ્ધમાં કપિલના ચેલા આસુરીમાં મેષની શૂન્યતા. કપિલના ન સમજી શક્રાય તેટલે માળેા કલેશ, આ એને ભેળા મેળવે.. તાપના અંગેની તત્ત્તશુદ્ધિ ઊડી જાય તે બને કે નહિ? જિનેશ્વરને ત્યાં જ દેખવી પડે તે પાલવે નહિ. આખુ જગત્ અવ્યક્તમાંથી થયું. બાપનું નામ ન લેવુ હેય. નાના હતા, મા મરી ગઇ. માબાપનું કાં' જાણતા નથી. કાપને ત્યાં પાળવા મેલે ત્યાં ઉજ્જૈ છું. સાંખ્યને કષ્ટક અવ્યક્તમાં આવવું પડયું. પાટપરંપરા દેખાડી શકાઇ નહિ. આથી આખું જગત્ અવ્યક્તમાંથી બન્યું છે એમ બત!વ્યું. અને આથી જ જૈનનું ભૂલેચૂકે તત્ત્વ કે નામ ન આવી જા.. ત્રણ વખત ઉપદેશેલા છતાં ત્યાંની અરુચિવાળા, કંટાળેલા. તમારામાં કાંઈ છે કે નહિ તેવું મહેણાં મારનારા કઈ સ્થિતિમાં ડ્રાય ? છૂટા પડયા પછી ‘યદ્વા, તા’ લખવું પડ્યું. તેને તત્ત્વહિ સ્થાપન કરતા નથી આવડી તે અત્રે.
વ્યાખ્યાન : ૫૫
દેતાં ખઢે છતાં જે તે ધર્મિષ્ઠ
બ
શાસ્ત્રકાર મહારાજા સુધર્માંસ્વામીજી મહારાજ ભવ્ય જીવેાના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, શાસનના હિતને માટે, મેાક્ષમાગના પ્રવાહ સતત વહેવડાવવા માટે જ્યારે પ્રતિમાધ પામ્યા તે પ્રત્રજ્યા પામ્યા. દરેકને પ્રતિષેધ, પ્રજ્યા પમાડવાની સ્થિતિ, ભાવના વિનિયોગ નામના ભેદની અપેક્ષાએને પેાતાને મળેલી અપૂર્વ ચીજ દેવાના વિચાર થાય તેમ મધર ભગવાનને થાય છે. દુનિ