________________
પંચાલનમું ]
સ્થાનાંગસૂત્ર
ખાતાં હાથ પકડે કેવળ
ખાવા બેસે છે ત્યાં છેવટે ચાર મહિનાવાળાથી એનું ખાવુ ન ખમાયું. આ તપરયાનું અજીરણુ હાથ પકડે છે. ક્રૂરગડુ વિચારે છે. આ પર્વને દહાડે સ્વાધ્યાય, ધ્યાન, ચૈત્યપરિપાટ નહિં, તે અધમપણું વારવાને આ પરાપકારી પ્રયત્ન કરે છે. તે વખતે પેાતાની સ્થિતિનુ ભાન થાય છે. ખરેખર! આ ચાવે છે. આવા બચાવનાર મળ્યા છતાં આ છત્ર કેમ બચતે નથી.? નિંદા કરે છે, ખળખા નાંખે છે, હાથ પકડે છે. ક્રૂરગડુજી વિચારે છે આવા ઉપકારી કાંથી મળે ? આવા ઉપકારી મળ્યાં છતાં હજુ કેમ હું ઠેકાણે આવતા નથી ! નિકાચિત કર્યાં કર્યાં છે. બાંધતી વખત કેમ વિચાર નથી કર્યો! આ જીવે નિકાચિત કર્મ બાંધ્યા તે વખતે અરેકારે કર્યા નથી. ઉદ્દયમાં અરકાશ આળ્યે તે બાંધતી વખત ન કર્યાં તેને લીધે બાંધતી વખત અરેકા. કર્યા હાત તા યમાં આવત નહિ. તે વખત હું મારું ભાન ભૂલ્યેા. મેં બાંધ્યું કેમ ? શીગમાં સળ્યા. બાંધતી વખત “અરે”માં હોત. તા. ઉદ્દયમાં રે”વાળા હાત નહિ. લીન પણૢ કરવામાં કેટલી બધી ભૂલ થઇ. આ ભાવના આવી ત્યાંજ કેવળજ્ઞાન. તપરયાનું અજીરણુ એ ક્રોધ, ઇર્ષ્યા, કુથલી છે. ‘કાઇ ગુણ આવે તેનું અજીરણ ન થાય તેને ખ્યાલ રાખજો! ન કરનાર તરફ તિરસ્કાર તે અજીરણ છે.'
રાજ ક્રિયા કરવાથો યાપ બધાય ?
[ ૩૧૯
'
·
દરેક ક્રિય!એ પાપ બંધાતું હોય તે દરેક પાપની ક્રિયાએ મિચ્છામિ તુમડ'ની જરૂર, ઉપાધ્યાયજી કહે છે. મિચ્છા સુરાપું દેષ્ઠ પાતિક તે ભાવે જે સેવે આ ગાથાને આગળ કરીને કેટલાંક ક્રિયાના વિરાધીએ યા છેડે છે અને ખીજાને છોડાવે છે. પ્રતિક્રમણુમાં સાત લાખ કહીને મિચ્છામિ દુક્કર દીધે, ઊઠયા કે તરત દીવાસળી લઈને દોવા સાન્યેા. પછી પાત્ર ન થાય તે મિચ્છામિ