________________
પંચાવનમું ! સ્થાનાંગ સત્ર
[ ૩૭ સરગવું પ્રતિક્રમણ કરીને ઊઠશે કે પાત લેવાને, લેવા ગયો ચરી, નીકળ્યા ભટકવા. લાવીને ખાય. ત્યાં છે કઈ ભાન નાવર છે કે બીજુ કાંઈ! ચારે આમ બોલે છે. પેલા નરગપુછ વિચારે છે કે આ મુનિએ બાપના ઘરને કસ બરોબર કાટ છે. જે મનખ અને છે તેમાંથી ખરેખર કસએ કાઢે છે. આ તે ભાડુ લઈને બેઠા છે. ઘર એવું મળ્યું છે કે નબાવાના છાપરાનું. તેના ભાડાના રા. સે. છાપરાને જ સંચાય કરવું. છાપરાવાળું ઘર ભાડે લીધું હોય તો ત્યાં ત્યાં સૂવું વાસણ મેલવું ને ઘરની માવજત કરવી. નથી સ્વાધ્યાય માં જોડાઈ શક્તિ, નથી તપસ્યા કરી શકતો. જેમ ઉપયોગ થાય તેમ વિચાર થાય તે કાંઈક રસે સરે. ડોશીને બે પૈસા ખરચવા છે. બાવા આવ્યા બારસે. ભક્તિ બધાની શી રીતે કરવી? મહંત પાસે ગઈ. બાવાજી ગરીબ છું. કાંતીપીંછને પૂરું કરું છું. બે પૈસા છે એમાં બધાંની ભક્તિ કરવી છે. બે પૈસાની હીંગ મંગાવીને દાળમાં નંખાવી, બધાને પહોંચશે. તેવી રીતે આ છ રૂ. ભાડાનું છાપરું, તેમાંથી કસ કાઢવાની અક્કલ તે પહેયા. જેની પાસે જે વસ્તુ હોય તે વસ્તુના નેકર બનવું. દેશવાણી થવું હોય તે દેશીની દુકાને બેસી તેના નેકર બનવું. મારે નિર્જરા નથી. જેને નિરા બનતી હોય તેને નેકર બની જાઉં. ચારે તપસતીની તેયાવચ્ચ કરવી કે જેઓને ચોવીસ કલાક છે આની ખોદણીને. બાદશી કરનારની યાવને નિયમ કર્યો. તેની પરિણતિ કેટલી હશે! બેટા બઠા થાઓ. પરણાવીશું.'
દણી કરે તે પણ યાવચ્ચ કરું. સાચી ખેદણી કરે છે. જાનવર જે છું તો શું કરે છે ને! બીજે કરે તે કરનારાના પ્રાણ જાય. હું જાનવરની પેઠે ખાતાં શરમાતો નથી. ભાગ્યશાળીઓ ચેતવે છે છતાં ચેતતું નથી. પિતાના મેટે લઘુતા ભાવની હેલી છે, બીજે લઘુતા કરે તે વખતે લઘુતા ભાવવી તે બહુ મુશ્કેલ છે. મોતીભાઈ કહે બેસે, તે વખતે “અહી ઠીક છે. એમ કહે, પણ અહીં આવતા હેય તે “ત્યાં બેસે” કહે ત્યારે મારા માટે આ બતાવેલું) સ્થાન