________________
૧૪).
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન મંત્રી આદિ ચાર ભાવના વસી ન હોય તેના કરેલા અનુષ્ઠાન તે જીવ વગરના શરીર જેવા ગણવા. આ ચાર ભાવનાને સફવ જાવના કહે છે. ભાવના ત્રણ પ્રકારની. ૧ ધર્મના ભેદષ, ૨ સભ્ય ભાવના અને ૩ વૈરાગ્ય ભાવના ૧-ધર્મના ભેર ભાવનામાંદાન, શીલ, તપ અને ભાવના એમ કહીને જે ચાર ભેદ પાડીએ છીએ, તે ધર્મના ભેદરૂપ ભાવના. ૨-ધર્મના લક્ષણમાં દરેક ક્રિયાની સાથે રહેવા વળી જે જાવના તે સભ્યત્વ ભાવના અને ૩–આત્માને ફર્મબંધથી બચાવવા માટે, આશ્રોથી દૂર રાખવા માટે જે પરિણામ, જે ભાવ તેનું નામ વૈરાગ્યભાવના. ત્રણે ભાવનાનું અરૂપ સમજી લો! ધર્મભેદભૂત ભાવના-દાન, શીલ, તપ અને ભાવ તે તો જાહેર રીતે બધાને છે. ચાર પ્રકારે ધર્મ બધામાં છે, એ વાત કેઈથી અજાણ નથી. દાન, દાનનું સ્વરૂપ ખ્યાલમાં રહે છે, પણ ભાવ તો શબ્દ માત્રથી પ્રસિદ્ધ છે.
કયાં છું તે તપાસવાની સૌથી પ્રથમ જાર ધર્મને અંગે ભાવ નામને જે ભેદ કશે તે ભાવ શી ચીજ છે? કેવું મન થયું હોય તો ભાવધ થયે કહી શકીએ, એને ખ્યાલ ઘણું ઓછાને છે. ઉલ્લાસને ખ્યાલ છે. ભાવને અર્થ ઉaસમા મે. ઉલ્લાસથી તપ કરીએ તો ભાવ ધર્મ. ભાવને અર્થ ઉલ્લાસ, ઉમળકો. ખરો અર્થ ખ્યાલમાં નથી આવ્યું તે પ્રવૃત્તિ કર્યાથી થાય? જાણે, સારું લાગે, પછી માગે. જાણે નહિ તે સારું લાગે કયાંથી, પછી માગવાનું તે બને જ કયાંથી? માગતો નથી તો પછી એના આધારે પ્રયત્ન કરે શાને ? ભાવ નામના ધર્મને માટે સ્વરૂપ જાયું નથી. ઇશ, અનિષ્ટ તપાસાયું નથી, પછી મેળવવા ક્યાંથી માગીએ ! પ્રયત્ન કરવાને કયાંથી રહે? માટે ભાવ નામને ધર્મ જાણવાની જરૂર છે. ભાવ નામના ધર્મવાળાએ પહેલા વિચાર કરવાને કે હું કયાં છું? એ ખ્યાલ લાવવા માટે ઉઠયા પહેલાં સ્થાન તપાસવું જોઈએ. ન તપાસે તે બારીએથી પડ ને મર. જેમ સામાન્ય