________________
ચપનમું ) સ્થાનમસત્ર
[ ૭૦ એકના મેલ પર કબુકની પસંદગીને શબ્દ ન હય, એક જણ પણ ફિટકાર વરસાવ્યા વિના નહિ રહે તે હેય. કૃણે ફસાવ્યા એમ કલા વિના નહિ રહે હશે. આટલી જોખમે કુટુંબને આરંભપરિ ગ્રહ રહિત કરવા માટે તૈયાર થાય. એટલાથી પિતાનું કાર્ય થઇ ગયું મક્તા નથી. માચી પર બેસાડી છે, ત્યાં કૃષ્ણ કહે છે મેં તને સ્ત્રી તરીકે આપી છે, સ્વામિની તરીકે આપી નથી. કૃષ્ણ પિતાના ફરજનને ગુલામીમાં નાંખવા માગે છે. રાજસભામાં જવાવાળે ચતુર હેય, ઘેર જતાંજ કહે, અરે ! પાન તૈયાર કર. એક શાળવી ત્રણ ખંડના માલિકની કુંવરીને તૈયાર કરવાનું કહે તે વખતે અંતર માં શું થાય? મોટા ઘરની આવેલી કન્યા મરણ સુધી મકરકૂદી કરનારી હોય છે. આથી સમાન કુલમાં લગ્ન કરવાનું નીતિકાર કહે છે. ભલે કૃષ્ણ મહારાજે દઈ દીધી, પણ કુંવરીની પ્રવૃત્તિ ફેરવવાની તાકાત નથી. પુત્રી કહે છે, અરે શું બેલે છે? એનાથી તિરસ્કારને શબ્દ સહન કેમ થાય? શાળવી સરખે કુંવરીને ચાપડ ઠેકે તેમાં કેટલી ખરાબી હેાય. રોતી રોતી કુંવરી કૃષ્ણ પાસે આવે છે, આ બધું નાટક થયું. છોકરીને છારવનાર, ઠારનાર પિયરીઆ હાય જ. કૃષ્ણ મહારાજ દાઝયા ઉપર ડામ દે છે. કૃષ્ણ ઉત્તર દે છે તે તારી મેને દાસીપણું માગી લીધું છે. મને હવે શું કહે છે ?” શાળવીને ધ ખાધે, ને મને શું કહે છે ! છે ને દાઝેલા ઉપર કામ! બાપ થઈને આવી રીતે શાબ્દના પ્રવાહમાં ફસાવી, દાઝયા પર ડામ દે! માનું માનેલું ધૂળમાં મેળવી દીધું. “મારે દાસી નથી થવું. રાણી થવું છે” એમ એના મોઢેથી કઢાવ્યું. આટલું કઢાવવાને માટે વીરકાને આપી રોતી આવી ત્યારે ડામ દીધે. એ શબ્દમાં કૃષ્ણને શી લેવા દેવા હતા? મારે શરણે આવેલે જીવ, મારા સંબંધમાં આવેલ જીવ આરંભપરિગ્રહમાં ડૂબી જાય. કિનારો કોઠે અથાગ તા શમેલો હેય તે છતાં કેઈ ડૂબી જાય તે તેને શરમ છે. તેવી રીતે હું અમાધ સંસારસમુદ્રને તાર, એ મને વળગે ને ડૂબે! સમ