________________
એકાવનમું ] સ્થાનાંગસૂત્ર
[ ૨૮૭ ગશન વગેરેનું કારણ છે, તે અપેક્ષાએ ગણધર મહારાજ દેખે છે કે મને મળ્યું તે દુર્લભ છે, કોઈને ન મળે તેવું મળ્યું છે, પારકેથી લાવીને પૂરું થાય તેમ નથી ત્યારે પૂરું શી રીતે કરવું? દઈને પૂરું કરવું? આને સ્વભાવ વિચિત્ર છે કે દેવાથી વધવાનું.
શીખવે ત્યારે ખરું શીખે એક છેડકરે ભણવા ગયા લખ્યું ફલાણા પંડિતે ભણાવ્યું,” બાર મહિને લખ્યું ફલાણું “પંડિતને ભણાવ્યું છે.” બાર વર્ષ થયા. પિતે પાઠશાળા ખોલી ભણાવવા બેઠા છે. લખ્યું છે મારું હતું તે હવે ઊગવાનું. અત્યાર સુધી તે ભણનારનું ઊંચું હતું, હવે તેનું ઊગશે, આમ સામ્યગ્દર્શનાદિ દે ત્યારે વધે, આથી વિનિયોગ નામના ભાવના પાંચમા ભેદની કેટલી જરૂર છે તે સમજાશે. તેને અંગે ચૌદ, પૂર્વોની, બારમા અંગની અને છેવટે અગિયાર અંગેની રચના કરી. આચારાંગ, સૂયગડાંગ, રચી ઠાણુગના પાંચમાં ઠાણમાં પ્રાણીતિપાત વિરમણ પ્રથમ કહ્યું. તેને અંગે જ જૈન શાસનની ઉત્તમતા. અગ્નિ લાગે તે બનાવટી સેનું બળી જાય. કષશુદ્ધિએ દયા કરવી જરૂરી એ કહેનારા ઘણા હેય પણ દયાને આચાર, ઉપકરણ એ કઈ જગ પર મળે નહિ. કાંસામાં જે શબ્દ હોય તે સેનામાં હેય નહિ, અજેન પિતે સમજે નહિ, છતાં “અહિંસા પરમ ધર્મ એ અમારું વાકય, તેનું જેનેએ અનુકરણ કીધું છે એમ બેલે કાગડે કહે છે–સે મારી ચાલ લીધી. વેદો, ઉપનિષદોમાંથી તપાસીનેય દયાનું ફળ, જીવના ભેદો વગેરે કાઢે તે ખરા ? ત્યાં દયાના ઉપારણેનું વર્ણન નથી. આવાઓને અમારી પાસેથી લીધું તે કહેતાં શરમ નથી આવતી? જવાનો દયા કેમ થાય, તેની રીતિ, જીવોના ભેદો અને છેવોની દયા કરવાથી ફળ શું, કાને થયું તે તેમનામાં નથી. તે દયાના અધિકારી શાના? તે શું જોઈને કહે કે આ મારી પાસેથી લઈ ગયા? કસોટીએ અહિંસા પરમો ધર્મવાળા આવી જાય, પણ છેદની વાત આવે ત્યારે દયાના ફળે, યાને આચાર,