________________
૨૯૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વાંઝીએ શેઠ છે. પારકા કરા પેાતે લઇને નામ રાખે છે. ધરના છેકરા એકે નહિ, સ્પર્શી વગેરેના વિચારા આવે આથી તેને વિચાર. પેાતાના વિચાર કંઇ નહિ. જે વિચારા તપાસીએ તે। સ્પન વગેરેના વિષયમાં ન આવેલી ચીજ હાય નહિ, વાંઝિયા શેઠ છે. વાંઝિયા શેઠને નામ ચલાવવું હોય તે! પારકા ધરતી સુવાવડ કામ લાગે, તેમ મન વાંઝોઆ શેઠ જેવું છે. વિચારને અંગે ખરા આધાર હોય તે। આચારા. પાંચે દ્રિયાની ક્રિયા તેના ઉપર મનને આધાર પુત્રીએ મરણ પામે તેની ગાદી ખીજો લે. મન અપુત્રીએ, તેને ખીજાતે લાવીને બેસાડવા પડે. મન એ સ્વતંત્ર વિષય ધરાવતું નથી. આથી પહેલાં આચારને સ્થાન છે. મનના વિષયની અપેક્ષાએ, વિચારનું ધડાવું તે અપેક્ષાએ મનના પુદ્ગલાનું ગ્રહણ કરવું તેને અંગે આચારનું સ્થાન. તેથી સુધર્માસ્વામોજીએ પ્રથમ આચારાંગની સ્થાપના કરી. આચારની સાથે વિચારનું પાષણ મળે તે। આચાર વર્ષે ટકે અને પરાકાષ્ટાએ પહેોંચે. વિચાર માટે સૂયગડાંગ. આચાર વિચારતી વ્યવસ્થા કર્યા છતાં લશ્કરમાં ઢંગ ધડા ન ડ્રાય તે। શું થાય? આથી વ્યવસ્થા કરવાને માટે ઠાણાંગજીની રચના કરી, તેમાં પાંચમા ઠાણામાં પાંચ મહાત્રતા કહ્યાં.
સાચા હીરા પછી ઈમિટેશન ઉભા થયા
કૃષછેદની શુદ્ધિ ટકે કયારે? તત્ત્વવ્યવસ્થા ડ્રાય ત્યારે. જૈનધમ અનાદિ છે. સેત્તુ હાજર હોય તેા કયા મૂર્ખા પિત્તળને લે અનાદિના કલ કવાળા હતા તેમાંથી કલ`ક ધાઇને ચાકખેા કર્યાં. ચેકસીતા ધર જાણું છે, કસાટી તૈયાર છે, તે જગેાપર ખાટા દાગીના કે!ણુ રજી કરે ! મિથ્યાત્વીને મત અનાદિને હતેા. તેમાંથી ખાટું કાઢીને નવા મત ઊમે કર્યાં. વાદી કહે છે, સાચા હીરા પછી ટેશન (imita. tion) ઊભા થયા છે. સાચાની કિ`મત દીધી ન હૈષાય. સાચાની હરાળમાં આવવું હોય તેા ઇમિટેશન ઊભા કરવા પડે. જૈન ધર્મ' અનાદિ, નિષ્કંલક છતાં તેની કિંમત જીવોને પાષાય નહિ, તેથી સાચા હીરા છતાં નકલી ઊમા કરવા પડયા.