________________
૩૦૦ ]
સ્થાના સત્ર
[ વ્યાખ્યાન
ભેટ તરીકે રાજા આગળ મેલી. પેલા માંકાઓ સળગતી દીવી રાજગાદી ઉપર ફેકી કરી લેવા દેવા. પાદશાહ કહે “અરે દીવાન, જુલમ કર્યો. થયેલા ગુનાનો નાશ કરવા કેઈ સજા કરતું નથી. ખૂન થયું. તે કરનારને સજા કરી તેથી ખૂન મટી ગયું? નવા ગુનાઓ ન બને તે સજાને મુદ્દો છે. મનુષ્યમાં સજા અસર કેમ કરે છે? બીજાઓ ગુના કરનારાઓને આમ થાય છે, તે જે આમ કરીશું તો આમ થશે. જાનવરને સજા નથી. માંડ દીવી લઈને ઊભાં રહેતાં હતાં, આપણે ધર્મ, સામાયિક કરીએ તે માંકડાની દીવી ધરવા જેવું છે. આંબાને પ્રસંગ આવ્યો તે વખતે દીવી કયાં ફેંકવી અને શું નુકસાન થશે તેને માંકડાને વિચાર નથી, એવી રીતે આપણે દાન, શીલ, તા. ભાવ કે સામાયિકમાં પ્રવત એ પણ એ પ્રવૃત્તિ માંકડાની દીવી જેવી છે. પ્રસંગ આવે બધું ખલાસ. શરીરનો પ્રસંગ આવ્યો એટલે સાહેબ! મંદવાડે છૂટી છે. શરીરને પહેલું સાચવવું છે. કુટુંબમાં કઈ એવું હોય તે વખતે ધર્મ નહિ. માંકડાની દીવીઓ આંબા ન દેખાય ત્યાં સુધી ઝળઝળતી. કશાને ભોગ દેવાનો વખત આવે તે વખત ધર્મને દેશવટો. આવી સ્થિતિએ ધર્મમાં ઊછરેલા કઈ સ્થિતિમાં હોય?
અબી બોલયા અબી ફેક મકડાની દીવીથી બહારના કેઈ દેખ્યા? નાગકેતુને સ્કૂલમાં અજાણતાં સાપ કર્યો, પણ આપણને એક વીંછી ડસે તો હાથમાં ભગવાન હેય તે હાથમાં રહે ખરા? આપણે બફશકુશીલ, એટલે વસ્ત્ર, શરીરની સંભાળ રાખ્યા કરીએ, ધર્મ કરતાં એના તરફ વધારે ઢળીએ છીએ, દરિયો ઓળંગાય છે પણ ખાડીમાં ઘણું વહાણ ડૂબી જાય છે. આંખને મેલ ખસેડ એ દૂષણ છે, છતાં ખસે કેમ? પી ખસે તે શરીરના બચાવ માટે કર્યું. સામાન્ય પ્રેમમાં ફસાઈ ગયેલે બાપ જાણે છે દીકરાએ ખાસડાં માર્યા છે, છતાં મરતી વખતે કહે છે-મારા છોકરાને સાચવજો ! પછી સંક્રાંતાદિ દેવતાઈ પ્રેમ સંક્રમી જાય. કેરીઓમાં વાંદરાં કૂદી પડે, ને દીવી ફેંકી દે, અને