________________
પનમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૦૧ ગોળ મળે તે ખત્તા ખાઈને, ખાસડાં ખાવાવાળો. આ ભવમાં અબી બેલ્યા અબી ફેક. પ્રસંગે એને વચનાતકથી બચાવનાર ગણી લીધાં. જિંદગી જાય તે ભલે જાય પણ બે છું તે બેલ્યો છું. બેલવાના બંધ નથી. તેને પુસ્તક આપીશ, પણ નહિ, આમ ગાડાના પૈડાની પેઠે વચન અહીં ફર્યા કરે. અવિરતિમાં વચનનું બંધારણ શું હોય? કોલ કર્યો છે તેથી દેવતા થયે હેત તો આવત. ઊની ઘેંસમાં રસ નહિ તે કહેવાયેલીમાં ક્યાંથી?
હવે મૂળ વાત પર આવે. ક્ષાપથમિક જ્ઞાન, દર્શન, ચારિત્ર મળ્યાં છે, પ્રયત્ન પણ થાય છે. તેમાં “મહાજન મારા માથા પર, ખીલી મારી ખસે નહિ, બધી કબૂલાત, ચરી, ઉપકરણને માન્યું એમાં આંચ આવવી ન જોઈએ. અહીં આ સ્થિતિ છે. જે ઊની ભેંસમાં રસ ન હોય તે કહેવાયેલી ઘંસમાં રસ કયાંથી?
| લપેનન નહિ અહીં રહ્યા ત્યાં લજજા છે. જંગલમાં ચેકી કરવા કાણુ જવાના? સમુદાય છતાં લપન છપ્પન થાય છે, અપ્રતિબંધ પણે વિહાર રાખો તેમાં ફાવ્યા. વ્યાખ્યાન સિવાય વધારે પરિચય ન રાખો. રસોઈ થઈ ગઈ કે ચૂલા બાગળ બેસી રહે નહિ. ગૃહસ્થ સાથે લખનછપ્પન નહિ. ચીથરા સાચવનાર છદગી કાઢે તેવા બકાશશીલ
હવે મૂળ વાત પર આવે. “મહાજન મારા માથા ઉપર એ દશાએ જ્ઞાન, દર્શન, ચારિત્ર રાખેલા. ભણત હોય ત્યાં મહેબત. વાળા આવ્યા. પુસ્તક મૂકી દીધાં. કેમ ભાઈ? બોલાવ્યા, એટલે વાત કર્યા વિના ચાલે? પ્રીતિ પિદા કરવા નીકળ્યા છે! જ્ઞાનને અગે આ દશા. દર્શનને અંગે દર્શન કરવા જાય પણ કઈ મહેબતીઓ મળ્યો તો દર્શન કરવાનાં રહી જાય. આ જન્મમાં આ દશા દેખીએ છીએ તે એના ઉપર ભરોસો કેવી રીતે મૂકવો ! કૅલ, કંલ દેનારની કિંમત જાણવી નથી, પછી નકામે કોલ વસાવે છે, ચીથરાં સાચવનાર જિંદગી કાઢે તેવા બકુશકુશીલ.