________________
૨૦૨].
સ્થાન સત્ર
[ વ્યાખ્યાન સંસ્કાર નાશ પામતા નથી રીતની આરાધના અમર છે. ધર્મનું બીજ નાશ પામતું નથી. ધાર્યો જવાબ ન આપે. હમણાં કર્યું, ભવાંતરે નાશ પામે. સતત ટકવાની અપેક્ષાએ ભવાંતર થતાં નાશ પામી જાય. હવે એનું ફળ જે મોક્ષ તે માટે સંસ્કાર રાખવા, તે માટે ધર્મ નાશ પામતો નથી. એકેદ્રિયમાં જાય તે પણ ધર્મના સંસ્કાર નાશ પામતા નથી. એક જ વસ્તુ શાસ્ત્રકારેએ નિયમ કર્યો કે એક વખત કાચી બે ઘડી સમ્યકુત્વ પામીને નિગેદમાં થયો હોય, તો પણ અર્ધપુદગલ પરાવર્તમાં મોક્ષ છે. પામ્યો હતો તેને આ સંસ્કાર, નિગેદનો આ પ્રભાવ નથી. જેને ધર્મ પ્રાપ્ત થયો છે તે કદાચ નિગોદમાં ઊતરી જાય તો પણ અંતે તેને મેક્ષ જ.
વ્યવહારરાશિની અનાદિ અનંત સ્થિતિ નથી
જેટલા મેક્ષે જાય તેટલા અવ્યવહારમાંથી આવે. શંકા-સિહ, કેટલા? જે એક નિગોદને અનંતમે ભાગ સિદ્ધોને છે તે અવ્યહારમાંથી વ્યવહારમાં આવેલા કેટલા ગણવા? વ્યવહારરાશિમાં જીવ કેટલા હોવા જોઈએ ! સબાધાન-એક નિગોદના અનંતમાં ભાગ જેટલા. વ્યવહાર રાશિની અનાદિ અનંત સ્થિતિ નથી. જે લે સૂક્ષ્મ નિગદને અવ્યવહારરાશિ માને છે, તે સૂક્ષ્મ નિગોદમાંથી નીકળે તેને વ્યવહારરાગ્નિમાં આવ્યું માને છે.
ધમ વાંઝીઓ નથી– હવે મૂળ વાત પર આવે. એકૅક્રિયપણમાં જાય કે નિગોદમાં ઊતરી જાય, તો પણ ધર્મ વાંઝિયે ન થાય, તે તે ફળ દેશે. તે જે ફળ દે છે તે સંસ્કારની અપેક્ષાએ. ફળ દેવાની અપેક્ષાએ ધર્મ નાશ પામતો નથી, પણ પ્રવૃત્તિની અપેક્ષાએ મરણ પામતી વખતે મેળવેલી ચીજ તે મેલવા માટે થાય છે. જેને તેવું શુદ્ધ નથી થતું તેને ધર્મના સંસ્કારે અપૂર્વ લાગે. જે ગણધર મહારાજને મહાવીર પાસેથી જ્ઞાન મળ્યું છે, અપૂર્વ છે. જેની ગણધર મહારાજને ખાત્રી