________________
ગ્રેપનમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૨૯૭
આમાં શી કિંમત ખેસવાની હતી કે નવા ધમ ઊમા ? જિનેશ્વરનાં કહેલાં જીવ વગેરે તત્ત્વા માની લેત, તેમાં નુકશાન શુ હતું ? ઊંડા ઊતરવુ જોઇએ. અન્ય મતના હિસાબે સ્વપ્ને પણ જીવાદિક તત્ત્વ માન્યા પાલી શકે તેમ નથી, તેથી મિટેશન ઊભા કરવા પડે. કષ, છેદની શુદ્ધિ બગડી જાય તે પણુ એ રસ્તે ચાલવું પડે. નવ તત્ત્તા કષ, જૈની શુદ્ધિ જાળવી રાખે છે. તેા પછી કેમ માન્યું પાલવતું નથી ? પ્રાણાતિપાતવિરમણુ કેમ રાખવું પડયું ? તે અગ્રે.
વ્યાખ્યાન : ૫૩
જ્ઞાન, દર્શન તા. ઉભય ભવના, ચારિત્ર તા આ ભવ પૂરતું જ સૂત્રકાર મહારાજા શ્રીમાન્ સુધર્માંસ્વામીજી મહારાજા ભવ્ય જીવના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મેાક્ષમાર્ગના પ્રવાહ સતત વહેડાવવા માટે પ્રતિમાધ અને પ્રત્રજના પામ્યાની સાથે ભાવને પાંચમા ભેદ વિનિયમ જણાવ્યે. તેને અ ંગે મનુષ્યને જે ચીજ મળી તેથી તેમને લાગ્યું કે આ ચીજ અનંત પુદ્ગલપરાવની રખડપટ્ટી પછી મળેલી છે. એક ચીજને માટે ચાર પાંચ ગાઉ રખડ્યા હાય તે માંઘી લાગે છે, તે કિંમતી શ્વાગે છે, તેા જે વસ્તુ લાખા, અખો નહિં પરંતુ અનતા અનંત ઉત્સર્પિણી, વસર્પિણી, અન'તા પુદ્ગલપરાવર્તી આ છત્ર રખડયા, જે ચોજ મળી નડતી તે ચીજ આજે મળી. મળતું હોય મુશ્કેલીથી, પણ કિ ંમત ન હેાય તા તે વસ્તુ કિંમતી કહી શકાય નહિ. નથી મળી એમ નથી પણ એનાથી કાસિદ્ધિ પૂર્વ થાય છે. જગતમાં દરેક જીવ જેમ ખાદ્ય પદાર્થો મેળવે છે અને મેલે છે. શરીર, કુટુંબ, ધન, માલમિલકત બધી વસ્તુ દરેક જીવ દરેક જન્મમાં મેળવે છે. મેળવ્યા છતાં આગળ નીકળ્યો કે તેમાંનું કંઇ નથી. તે ચીજ મેળવો તે મેલવાને માટે. આત્માની જ પશુ મેળવી તે મેલાને માટે. સમક્તિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે મેળ