________________
રહર ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન હેત તે તીર્થકર નામકર્મ બાંધત નહિ. પોતે આસનથી ઊંચું થાય,
આ મારાથી નીચા રહે, મારા બરાબરીઆ ન થાય એ મહિલનાથ જીનું ધ્યેય છે. મોક્ષ પામો, મુકત, થાઓ બધી ભાવના છે તેમાં વાંધો નહિ. એ ભાવના ન હોત તો સભ્યત્વ ટકવું મુશ્કેલ. તીર્થ - કર નામકર્મ ન રહે. ચૂલે ચઢાવેલી ઘેસમાં ગાંઠીઓ પડી ગયું. બીજું બધું ચડે પણ ગાઠીઆમાં કે લેટ. એ સમ્યક્ત્વ, કેવળજ્ઞાન, મોક્ષ પામે બધું કબૂલ, પણ આ ગાંઠીઓ એમને એમ. ચારે બાજુ સીઝી જય પણ ઉતારો ત્યારે ગાંઠીઆમાં લેટ એમને એમ. તેમ ગાંઠીઓ પાયો. ક ગાંઠીઓ પા? “મારા સરખે ન થાય, હું એનાથી અધિક થાઉં, એ મારા સરખા ન થાય.' એ ગાંઠીઆએ નક વાળ્યું. સોનાની થાળીમાં લોઢાની મેખ ઠોકી. એવી ઠોકી કે ભોગ
વ્યે જ છૂટકે. વિપાકથી જ ભોગવવી પડે. જે ગાંઠોઓ તીર્થંકર નામકર્મના ઉચ્ચ અધ્યવસાયે ઓગળો ગયે નહિ, પાણી નાંખે, તાપ કરો પણ ગાંઠીઓ એમને એમ. બીજો ન પામે, બીજાથી અધિક થાઉં પણ પામીને, નહિ કે પમાડીને. મોટા દોડે ત્યારે પગનું જેર, દોડીને છતે. છોકરા છત મેળવે તે ઝભલું પકડીને ડે. છોકરાની દોડ માનની જડથી જ માયાળી ઉભી થઈ. આ માનની જડ એ ગળે નહિ. કયી ? “ બીજે ન પામે ” આ જે જડ, બેડી તે ન ઓગળે એવી. બીજે ન પામે ન ઓગળે એવી જ છે. તીર્થંકર નામકર્મને લાયકના અધ્યવસાય પણ જડને ઓગાળી શકે નહિ. આ વિચાર ક્ષણવાર પણ આવશે તે નખોદ વાળી નાંખશે, મૂળથી સળગેલા ઝાડ ઉપર દરિયો નાંખે તોય કાંઈ વળે નહિ. બીજે પામે ભલે પણ મારા જેટલું ન પામે આ વિચાર કેટલે બધો અધમ થઈ ગયે! આવા રાજર્ષિ, ત્યાગીને મિથ્યાત્વમાં પટકયા. સ્ત્રીગેત્ર બંધાયું. ત્યાંથી સારામાં આવ્યા, તીર્થકર નામકર્મ બંધાયું પણ ગઠિ તો ખો નહિ. તીર્થંકર નામકર્મના પરિણામ એ ગાઠાને ખસેડી શક્તા નથી. “બીજા પામે પણ મારા જેટલું ન પામે આ