________________
બાવનમું |
સ્થાનાંગસૂત્ર
[ ૨૮૯
લાગે તેમ તેમ એને વધારવાના વિચાર મનુષ્યને થાય, વસ્તુ વધારવી હાય તા મહારથી લાવવી પડે. આ, ચીજ ગુણુરૂપ છે, તે મહારથી લવાતી નથી ૬૦′રૂપ પણ કેટલીક લવાય છે. કેટલીક લવાતી નથી. તા પછી આ તેા ગુણ, કૈાઇ દિવસ પણ લવાતા નથી. ગુરુ ગુણીથી જુદો પડે નહિ. ગુણી આવે તા જ મુત્યુ આવે. કાઈ પશુ દિવસ દ્રવ્યથી જુદારૂપે ગુણુ રહેતા નથી. ગુણુ જુદા પડવાવાળી ચીજ નથી, તા પછી સમ્યગ્દર્શનાદિ ગુણસ્વરૂપ છે તે લાવવાં કર્યાંથી ? લાવી શકાય નહિ, જુદા પડે નિહ. જો કાઈની પાસે હાય, જુદા પડતા હોય તેા લવાય. ખાદ્ય વસ્તુના લાભ ખીજાની દરકારને ઉડાડી દેનારા થાય છે, વેપારમાં ક્રમાયા, ખીજાએ ખાયું તેને અસાસ થયા હશે પણ તેની દરકાર રહે નહિ. ચારને માલ મળ્યા તેના આનંદ પણ ધરધણીને રડારાળ થાય તેના વિચાર નહિ, લાવવાનું થાય ત્યાં પરના ઉત્પાતના વિચાર રહે નહિ. સ્વાસિદ્ધિના વિચાર રહે છે. મારા સ્વાર્થ થાય. મારા સ્વાર્થીમાં બીજાનું શું? બીન ભૂખે મળૅ, પાય માલ થઈ જાય તેને અંગે ખાદ્ય લાભવાળાને ડર હાય નહિ. ખીજાના સમ્યગ્દર્શનાદિ વગેરે લઇને વૃદ્ધિ કરાતી નથી. છતાં લેવાય તેમ માને તેા કાઇ સમ્યગ્દર્શનાદિ રહિત થાય તે અને પાચવતું નથી. એને તા ખીજામાં છે તેમાં વૃદ્ધિ થાય અને પેાતાનું વધે તે પાલવે. આ ભાવઅનુકંપાવાળા થયા. તે બીજાના આત્મામાં ગુણુની વૃદ્ધિ ઇચ્છવાવાળા હોય, કાઇનું જાય નહિ અને મને મળે તેવા વેપાર દુનિયાભરમાં ન મળે,એકનું જાય તે ખીજાને મળે તેવું વેપારમાં થાય. બીજાનું વધે અને આપણને મળે તેવું વેપારમાં બની શકે નહિ. સમ્યગ્દર્શનાદિ એ એવા છે કે તેને કેળવીએ તા ખીજાને અને આપણને મળે. ક્રાયલા પાતે કાળા મટીને તેજવાળા થાય તા સળગાવનારનું કાર્ય થાય. આત્માના સભ્ય
નાદિને વિચિત્ર સ્વભાવ છે કે, ખીજાને મેળવાવવા જાય તેા પેાતાની વૃદ્ધિ થવાની. તમામ જીવા સમ્યગ્દર્શનાદિ પામે એ મુદ્ધિ ન આવે ત્યાંસુધી પેાતાનું સમ્યગ્દનાદિ વધે નહિ. સર્વ જીવે એ ચિંતામણિવાળા થાળા તેવા ભાવ ન થાય ત્યાંસુધી વધે નહિ. હું
૧