________________
એકાવનમુ' ]
સ્થાનાંગસુત્ર
[ ૮૫
છતાં તે ખીજાતે અંગે લાભદાયી હાઈ શકે. ભગવાનના વચનના શના અનુવાદ તે વ્યાખ્યાન. તેમાં આરંભ ન દુખ્યા, તેમાં મહાલાભ. પેાતાની દીક્ષાને અંગે આરંભ, વ્યાખ્યાનને ભંગે આર્ભ, મરી જાય તે મડદાંને અંગે આર્ભ, તે અધ કર્યાં નહિ. રસ્તે કાઢવા પણુ કબૂલ કરવું નથી. ગૃહસ્થનું કામ ગૃહસ્થ કરે ભગવાનની પૂજા ગૃહસ્થાએ એડી અને આ વ્યાખ્યાના િન ાડયું. તમારા કહેવા પ્રમાણે ખે 'સાના કારણેામાં આ ( પૂજા ) છૂટયું તે આ (વ્યાખ્યાનાદિ ) છૂટ્યું નહિ. એચ્છવ ન કરવા વગેરેના ઉપદેશ આપ્યા નથી તે મૂર્તિ ન માનવાના ઉપદેશ ક્રમ આપ્યા ? પૂજાને અંગે લખા છે તે હવે લખા દીક્ષાને અંગે કે ‘ મહોત્સવ કરે છે તે નરકે જનારા છે, 'પેઢીના માલિક ખનૌ જવું છે. ભગવાનને અંગે કાંઇ નહિ. ભગવાનની મૂર્તિ નહિ પણ ધૃતાના ફોટા ખરા. ત્રીસ સૂત્રો હૈદ્રાબાદવાળાએ છપાવ્યાં તેમાં ફાટા કેમ મેક્લ્યા ? એકલા પૈસા ખરચનારના ફાટા, બહુમાન, કિ`મત; પશુ ભગવાનનું બહુમાન નહિ. કહેા કે પેઢી ચેારી લીધી છે. ભગવાનની તસ્વીર, સ્મૃતિ' ન જોઇએ. ભગવાનની પૂજાને અંગે હિંસા થાય તે ભૂંડી. દીક્ષાના વરધાડા વખતે શ્રાવક મેઢા ખાંધીને નીકળતા હશે ? જય જય નંદા ' ખેાલતી વખતે મુહપત્તિ બાંધા છે? મડદાને લઇ જતાં વાજામાં વિરાધના નથી માનતા ? .ભગવાનને નામે તેમાં હિંસા કહેવી અને પેાતાને નામે કરે તેમાં કાંઈ નિહ.
'
ભગવાનની વાત આવે તેા કૂચા મારે
પેલા સાધુ વ્યાખ્યાન વાંચતા હોય, સભા ભરાઇ હાય ત્યાં કાઇ સિંદૂરના ચાંદ્લા કરી આવ્યા હાય, આડ કરીને આવ્યા હોય ત્યાં વાંધા નહિ. કેસરના ચાંલ્લે દેખે તે આંખ લાલ થાય. એમનામાં દહેરે કાઇ જાય તે। વાંધો નથી, કેવળ આ દહેરાના દુશ્મન છે. દહેરે જવાવાળા મળે તે પાલવે નહિ. તેમને મહાદેવની કેટલી પૂત્ન બંધ કરાવી ! તેના ઉપદેશ છે? તે ન કરવાના ઉપદેશ કે તા Àાકા ખાય. કારના ચાંલ્લાવાળાને દુખે ત્યાં ૐષ થાય. આ સ્થિતિ તપાસીએ તા