________________
૧૯૮ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
શું ? જો
વાના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મેાક્ષમાગ । પ્રવાહ વહેવડાવવા માટે, અંતરજીવાને પોતાની માફક કલ્યાણની પ્રાપ્તિ થાય તેટલા માટે પેાતે પ્રતિખાધ પામ્યા, દીક્ષા ગ્રહણ કરી, પછી બાર અગની રચના કરી. ભાવમાં ઉલ્લાસ લઈએ તેા ખીજા મતવાળાને પણ ઉલ્લાસ હોય છે. કાયાનું અભિનયન દરેક ધર્મોંવાળાને હાય છે. અભિનયન ધમ ક્રિયા કરે તે વખતે હોય છે. આથી તેને એકલાને ભાવ નથી કહેતા. પ્રણિધિ, પ્રવૃત્તિ વગેરેને કહે છે. છેલ્લે વિનિયાગ ભેદ–જેવું મને ફળ થયું તેવું ખીજાને થા તે વિનિયોગ, ઇર્ષારૂપી અગ્નિને ભાળી નાંખનારી આ વિનિયોગની પ્રવૃત્તિ છે. ઇંદ્ર ચંદ્રપણામાં રહ્યો થકા બળી રહ્યો છે. કાઇ તપસ્યા કરે તેા એને મળે છે. ઈંદ્રાસનની જન્મ્યા પર નિદ્રાસન ખેલાવી દે, ખીજો કેઈ રખે ઇંદ્ર થઇ જાય. જો ઈંદ્ર સુધી ઈર્ષાની આણુ પ્રવર્તેલી છે તે। સામાન્ય જીવનું પૂછવું જ પેાતાને એક ગુણ મળેલા હાય તે બીજો ગુણવાળા કહેવાય તા ચાર આંખા. શેઠીઆને બીજો શેઠીએ થતા દેખાય તે ચાર આંખેા. હૃદયની હાળામાં તાપ છે, ઇર્ષાનેા તાપ છે. એ તાપને ખરેખર બુઝાવનાર હોય, નિર્મૂળ કરી નાંખનાર ાય તે તે વિનિયાગભાવ છે. એથી જ જિનેશ્વરને દીવા સમાન કહ્યા વિનિયાગભાવની ઉત્પત્તિ જ્યારે ઈર્ષાના દાવાનળ હાલાઈ જાય ત્યારે થાય છે. વિચારની અંદર તેમ જ “નમોઘુળ’માં જિતેશ્વરને દીવા સમાન કહ્યા. ‘ મુવળપડ઼ેન વીર, ‘હોનપરવાળ’’. શકા—દીવા કરતાં સૂર્ય, મષ્ટિ વગેરે તેજસ્વી વસ્તુ હતી, દીપક શબ્દ શા માટે વાપર્યાં? સમાધાન–દીપક શબ્દથી ધ્વનિત કરી શકાય છે કે વિનિયોગ કરવાની સત્તા દીપકમાં છે. સૂર્ય, ચંદ્ર, મણિ, હીરામાં નથી. સૂર્યથી બીજો સૂર્ય ઊભેા ન થાય, ગ્રહથી બીજો ગ્રહ ઉત્પન્ન ન થાય, પણ દીવાથી બીજો દીવા થશે. દીવે બીજાને પેાતા જેવા કરે. એ તાકાત દીપકમાં છે કે બીજાને પેાતાના જેવા કરી દે. પ્રકાશન છારા ન હોય તેવાને ન્યાતરૂપ કરી દે. જિનેશ જે જીવા એવા
"" cr