________________
પચાસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૭૩ આવ્યું. આથી કેવલીને માના, મેક્ષને માન્ય, મેક્ષની લાયકાત હેય એમ માન્યું. જે મોક્ષની લાયકાતને સારી ન ગણે તે હું ભવ્ય કે અભવ્ય તેની મા કા ન થાય. ઈજ, અનિષ્ટપણે આંતર મગજમાં આવ્યું. બંને પદાર્થને જાણવા, માનવા પૂર્વક અતિ ખ્યાલમાં આવે ત્યારે શંકાનું સ્થાન. મેક્ષે જવાને લાયકને ધર્મ ભવ્યમાં રહેલું છે. આથી મેક્ષે જવાને લાયક બનવાને પિતાને આત્મા તલસ્યા છે. અભનું લક્ષણ રખેને મારામાં હોય એ શંકાથી ચમક્યો. જ્યારે ઈષ્ટને અનિષ્ટ ગણ્યું ત્યારે શંકા થઈ ભવ્ય કે અભવ્ય અને ભવ્ય કે અભવ્ય છું તે શંકા થાય નહિ.
ડ્રાઇવર જવાબદાર ખરો. જોખમદાર નહિ
શાસ્ત્રમાં અભવ્યને છવાદિ આઠ તત્વની શ્રદ્ધા કહે છે. એક તવ નવમું તેની શ્રદ્ધા નહિ. આઠ માને ને નવમું કેમ ન માને આઠ જગતના અનુભવે વધવા માંડે તો માનવા પડે. વિચાર કરે. એકાંતમાં બેઠા હોય કે કોઈક અંદર ખખડાટ થાય. ઓરડી બંધ કરીને બેઠા હોય ત્યારે શંકા થાય કે કઈક બંદર છે. જવાની પ્રેરણા થાય છે ત્યારે જાય. પોતાની મેળે ઊંચનીચો થવાવાળો નથી, આ શરીરને ચલાવનાર, ઊભે રાખનાર કેઈક અંદર છે. જ્યાં સુધી અંદર છે ત્યાં સુધી બધું છે. અંદરને ચાલ્યા જાય ત્યારે કાંઈ થતું નથી. કોઈ ચીજ આની પ્રેરક છે. આ મંત્રને ચલાવનાર કેઈ ડ્રાઈવર (driver) અંદર છે, આ એંજિન (eng ine) છે. ચલાવનાર ન હોય તે પડી રહે છે. ચલાવનાર એ લેખમદારને જવાબદાર છે કે નહિ? ડ્રાઈવર (driver) જવાબદાર ખરે, જોખમદાર નહિ. કમાઈ કેટલી થઈ તે કંપનીને, લાભ ને નુકશાનને અગે તે જોખમદાર. જવાબદારી, જોખમદારી બંને એકમાં છે. કારણ આનાથી જે કાંઈ સારા પદાર્થોને અનુભવ થાય તે સુખ ભોગવે છે માટે આથી કોઈ જવાબદાર, જોખમદાર, વ્યક્તિ અંતર છે. સારા૧૮