________________
એકાવનમું ] સ્થાનમસૂત્ર
[૨૮૧ સતેષ એ. જે પદાર્થને અંગે ઇષ્ટપણું ધાર્યું તે એટલે ઇષ્ટપણું તેટલે સંતેષ છે. ઈષ્ટપણું ધાર્યું તે પરિપૂર્ણની પ્રાપ્તિ વિના સતેજ નહિ. અનંત કમલપર વ મળેલાં સમ્યગ્દર્શનાદિ ઈષ્ટતમ, પરમ સાધ્યતમ માની લીધી છે. “શ , ઉમર રહે અખ' આ અર્થ, આ પરમાર્થ બાકીને બધે અનર્થ આ બુદ્ધિ થઈ હોય ત્યાં પૂર્ણતા થયા વિના સંતોષ વળે કેમ? સમ્યગ્દર્શનાદિ વગેરે પૂર્ણ ન થાય ત્યાં સુધી જીવને સંતોષ થાય નહિ. પૂરણ કરવું એ ઈષ્ટ નકકી થયું, પણ મોટે વો આવ્યો. કો? બહાર જગતમાં ઈષ્ટ મળે નહિ તેને. ચાહે દેવ, ગુરુ, સિહ, કે આચાર્ય વગેરે પાસે જાય, પણ કઈ જગે પરથી ઇષ્ટ મળવાનું નહિ. કોઈ પોતાના આત્મામાંથી જ્ઞાનને અનંતમો ભાગ કાઢીને આપે તેમ નથી. નથી આપતા તે કંજુસાઈને લીધે નહિ, પણ અપાય તે નથી માટે. જગતમાં બધી ચીજે ઘરાણે મૂકાય છે, પણ કઈ અકકલ ઘરાણે મૂકી પૈસા લાવી શકે છે ઘર, ખેતર ઘરાણે મેલાય, અકકલ કાઈ ઘોણે મેલે છે! નહિ.
ગુણ ઉપજાવાય પણ દેવાય નહિ ગુણ ઉપજાવાય તેને વાંધો નથી. ગુણ દેવાતા નથી. દીવે પ્રગટાવ્યો, સ્વરૂપ હતું તો દી થયે. ચાહે તીર્થકર, કેવલી, મૃતકેવલી, ગણધર હે. તે પિતાના આત્મામાંથી જ્ઞાન, દર્શન, ચારિત્રને અનંતમો ભાગ પણ કઈને આપતા નથી આપણામાં સમ્યગ્દર્શનાદિ અધૂરાં છે, પૂરા કરવા છે. કોઈ અનંતાઅનંત જીવોમાં છે નહિ, છે તેમાંથી કોઈ આપી શકતું નથી. અનંતા સિહો પાસે છે, પણ દેવું પડે તેથી ભાગી જઈને દૂર બેઠા છે. અનંતા સિદ્ધ મહારાજા એવી જગ પર બેઠા છે કે મેટું દેખાય નહિ. સમ્યગ્દર્શનાદિ વધેલા દેખીએ તે આખા મહીભર. તીર્થકર, ગણધર, કેવલી, મૂડીભર. ઓગણત્રીસ આંકની જગે પર બે કેડી ગણતરીમાં શા મૂડીભરમાંય આપણને તે આંગળીના વેઢા જેટલા જ મળે. તેમાં જે મળે તે મણ દીધેલી ગાંડવાળા.