________________
પચાસાં ]
સ્થાનાંગસૂત્ર
[ ૨૦૭
ચાડિયામાં ત્ર્યંગ ઝડપાય તેને માટે છે. ચૌદ પૂર્વેમાં બધી રચના કરેલી હતી. અગિયાર અગમાં એક ભાગ એવા નથી કે જે પૂર્વમાં ન ક્રાય, છતાં, ફરી રચના કરી. દાંત ખાખરા હાય તા ખાખરાનું શાક કરવું પડે. રેટલી થઈ હતી તેને શેકીને ખાખરા, તેને રાંધીને શાક કરવું પડે, તેવી અવસ્થા અહિં છૅ. નહિ પામેલાને માટે અગિયાર અંગ રચવા પડતા. કારણ ? આ જીનેા ઉપકારમાંથી રહી જાય છે. માવજીવ ઉપકાર કરવા છે તેથી મંગાની રચના.
મહાર તા આચાર્ચના ઉપર જ
અંગાની રચનામાં જ્ઞાનને જરૂરી ગણે છે તા પણુ મદાર આચાર ઉપર જ માંધે છે, તેથી આચારાંગથી આચારની વ્યવસ્થા. પછી વિચારા ડામાડાળ થાય તે માચારની ક્રિમત ન રહે, તેથી વિચારની વ્યવસ્થા માટે સૂયગડાંગ. સ્વપરસમયની વાર્તાના વિચારા કર્યાં. સ` કાળ, ક્ષેત્રને અંગે આચારવિચારને નિયમ કરવા મુશ્કેલ ત્યારે શું કરવું? પદાર્થની વ્યવસ્થા કરી દૈવી, પદાર્થની વ્યવસ્થા કરી નાંખવા માટે ઠાણાંગજીની રચના. દશ સુધી વ્યવસ્થા ઠાણાંગમાં અને સચવાયાંગમાં અનંતા સુધીની વ્યવસ્થા. વર્ગીકરણને અંગે રાણીંગજી ઠાણાંગજી રચતાં પાંચમા ઠાણામાં પહેલા સૂત્રમાં વંચ મળ્યા. તેમાં સર્વથા પ્રાણાતિપાત–વિરમણ પ્રથમ રાખ્યું.
મા શબ્દ તેમ વાંચના
દલાલ સેા સાદા કરી આવે પણ સાંજે ઢાળિયું લઈને તે કહે છે. જેને આખા દહાડાનું યાદ નથી રહેતું તે જોડે તેાટ રાખે છે. સાંજે સાદા નાંખ્યા તેને કહે! આખા દહાડા શું કર્યું? સાદા સવારે કર્યો હતા. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણુજીના પહેલાં યાદ રાખીને ચાલતા હતા. આગમ=શાસ્ત્રરૂપી જનેતાને મા કહેવી તે કેટલા વખતથી ચાલ્યું છે? જનેતાને વડુ કાણું કહી ? મા શબ્દ છે તેમ વાચનામ. વાચના પછી ભૂલ કે ભેળસેળને સંભવ કેમ ? પાઠાંતર કેમ ? દેવધિ ગણી