________________
પચાસમું ] સ્થાનાંગસૂત્ર
[ ર૭પ કેમ હશે? એમ ભવ્ય અભયના આંતરાનો ખ્યાલ આવે, પછી આગળ ચાલીએ.
ઉલ્લાસના અભાવને અંગે શંકાની ઉત્પત્તિ કેવલી કે તીર્થકર ભવ્ય અભ૧૫ણને નિર્ણય કરેનાર છે તે કયારે થાય? જેને પૂછે છે તેના જ્ઞાનને સત્યવાદીપણાને ભરોસો હેય. કેવલીના જ જ્ઞાનને સત્યવાદી૫ણને ભરોસો થાય, નિર્ણય જાણે છે, એ માન્યું એટલે બે વસ્તુ માની. વસ્તુને માનીએ ત્યારે જાણનારે મનાય. સેનું રૂપું નથી તે ચેકસી કયાં છે? ચોકસી માને તો તેનું રૂપું માની લીધું. આ મહાપુરુષ ભવ્ય અભવ્ય૫
ના સ્વરૂપને જાણનાર છે. જાણનાર ધારીને પ્રશ્ન કરાય છે. જાણયા પ્રમાણે સાચું બોલનારા છે. મને ભવ્ય જાણશે તો જ ભય કહેશે, ભવ્ય જાણશે તે અભય નહિ કહે. જ્ઞાન કે વચનની ખામી થયા પછી સવાલ થાય કે હું ભવ્ય કે અન્ય ? નિશાની છે છતાં કેમ પૂછે છે કે હું ભવ્ય કે અન્ય? અનંત પુદ્ગલ પરાવતે જે ધર્મ પામ્યો છું તેમાં જે આનંદ થ જોઈએ, જે હર્ષ આવો જોઈએ તેમાંનું કાંઈ આવતું નથી. જીભ ચોફખી છે, દૂધપાક મીઠે છે છતાં રસ કેમ નથી આવતો? જીભને દૂધપાકમાં ચેકસી માનું છું, તેના કાંટા ન હોય? તેને તો રસનાજ કાંટે. ચિંતામણી, કલ્પવૃક્ષ અનંતી વખત મળ્યા. પણ આ ચીજ મળેલી નથી. તે ચીજ મળી છતાં આત્મામાં ઉલાસ કેમ નથી થતો ! ઉલ્લાસના અભાવને અંગે શંકાની ઉત્પત્તિ. શંકાની ઉત્પત્તિ થાય ત્યાં વિશ્વાસના ગાડાં ઢોળાઈ જાય. ભય, અભવ્યપણને નિર્ણય હતો, તેમજ અપૂર્વ વહુ પામ્યા છતાં આહલાદ થતો નથી. ઝવેરીની નજરે નંગ આવ્યું, તે વખત તે નંગ ઉપર એની નજર ચોંટી ન જાય તે ઝવેરીપણાની ખામી, મોક્ષને પમાડનારી ચીજ મળી, દેવ ગુરુ ધર્મ મળ્યા, ધર્મક્રિયા કરવાને વખતે આ છતાં જેમ કડછા ફર્યા કરે છતાં કડછાને મુદલ સ્વાદ નથી આવતો, તેમ કરણ કરવા છતાં આનંદ નથી આવતો. જરૂર