________________
૨૭૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન નરસાનું ફળ ભોગવે છે. આ અપેક્ષાએ શાસ્ત્ર ન સાંભળ્યું હોય તો પણ જીવને કલ્પનાથી માની લે. આ તવ માને પણ પ્રેક્ષતા અભવ્ય માને નહિ
પ્રતિકૂળતા કે અનુકુળતા કેમ થાય ? સુખ લેવા ધારે, પ્રયત્ન કરે, મળે દુઃખ. આમ કેમ થાય ? ત્રીજી વસ્તુ રહેલી છે કે જેને અંગે અનુકૂળતા કે પ્રતિકૂળતા થાય છે. જીવ મા, શરીર જડ છે. પુણ્ય શબ્દ ભલે ન કહ્યું, અનુકૂળતા કરનાર પદાર્થને માન્યો, પ્રતિકુળતાવાળા પદાર્થને માને એટલે પુણય, પાપ આવી ગયાં. કેટલીક વખત પ્રતિકૂળ ધારે અને અનુકૂળતા થાય, એવાં સાધને હેાય કે કઈ વખત અનુકૂળતાની તે કઈ વખત પ્રતિકૂળતાની શક્તિ આવે, આથી બંધ માન્ય. અમુક વખતે અમુક આવે. અનુકુળતા વખતે પ્રતિકૂળતા નથી આવતી. રોકાણ માનવું પડે. પ્રતિકૂળતા માની છતાં છેડે આવે છે, એ શક્તિ તૂટે છે. અનુકૂળતા કે પ્રતિકૂળતા હેય માટે શક્તિ ખસી જવાવાળી ચીજ છે. આથી નિર્જરા બાવી ગઈ આઠ તત્વ લૌકિક દૃષ્ટિએ માની શકાય. આથી આઠ તત્વ અભવ્ય માને પણ મેક્ષતત્વ માને નહિ.
આંતરૂં જણાય તો જ શંકા થાય ભવ્ય, અભવ્યપણાની શંકા કયારે થઇ? મોક્ષતત્વ માન્યું ત્યારેજ, મેક્ષતવ ન માનત તે મોક્ષને પામવાને લાયક ભગ્યપણું પણ તે માનત નહિ. જેને ભવ્યપણાનું, અભયપણાનું જ્ઞાન થયું અને એ બે જ્ઞાન માન્યા તે ભવ્ય થઈ ચૂકયા. ભવ્ય૫ણું મનાય કયારે? મેક્ષની માન્યતા થાય ત્યારે. માન્યા છતાં મોક્ષની ઈચ્છા ન હેય, મેક્ષે જવા લાયક ભવ્ય પણું ન હેય તે શું? આત જણાય, અભવ્યપણું હોય તો જુલમ થાય, તે જ શંકા થાય રખેને હું અભવ્ય ન હૈઉં ? કંટાળો થયા વિના શંકા ન થાય, સાપનું ભયંકરપણું માન્યા વિના, સાપને દેખ્યા વિના શંકા થાય નહિ. ભવ્યપણાને ઈષ્ટ, અભ૧૫ણને અનિષ્ટ માને ત્યારે શંકા થાય. મારું