________________
પચાસમું ]
થાનગસૂત્ર
[ ૨૭૧ દૂષણરહિત દેવ, પંચ મહાવ્રત ધારક ગુરુ અને જિનેશ્વરને પ્રામ મળે છે. શેઠજી વધામણી લાળે છું. શેઠ કહે એ જ કે સાઠ વર્ષે કુંવર જપે. આમ જે શેઠ કે તે શેઠની દશા કઈ? કલ્પ મળ્યું છતાં આની (મની) અગિળ કાંઈ નથી, ચિંતામણિ કે કપવૃક્ષ કરતાંય આ અધિક છે, જે એવી સ્થિતિ ન આવે તો જીવમાં ભવ્ય ૫સાની સ્થિતિ છે નહિ. મળેલી વસ્તુમાં પ્રમોદ કેમ થતું નથી? કહે કે આની ખામી હોવી જોઈએ. આ અંગે શંકા એવી ચીજ છે કે તે વખતે વિશ્વાસને સ્થાન ન રહે. એમ અહીં અવધિથી, સમ્યકત્વથી ભવ્યપણું નકકી થયેલું હોય તો પણ ધર્મને અત્રે ઉલ્લાસ ન થાય. અનાદિકાળની રખડપટ્ટી પછી મળેલી આ ચીજ છે તે ખ્યાલમાં ન આવે માટે સૂર્યામ અને ઈક મહારાજ સરખાએ તીર્થકરને પ્રશ્ન કર્યો કે હું ભાગ્ય કે અભવ્ય? જેને શંકા થઇ કે હું ભવ્ય કે અભવ્ય? તે ભાગ્ય જ છે.
નિર્ણય એક પદાથે, શંકા બે પાના જ્ઞાને
શંકા-ભાગ્ય, અભવ્યપણાની શંકા થાય તેટલા માત્રથી ભવ્યપણાને નિર્ણય કેમ કરાય છે? સમાધાન - જ્યાં થાય છે તે વિચારો ! નિર્ણય એક પદાથે થાય પણ શંકા એક પદાર્થો છે જ નહિ શ કા બે પદાર્થના જ્ઞાને. ઘડો એટલે ઘંડ, બે પદાર્થના શાને શંકા. સાપ છે કે દેરડું ૧ સાપનું અને દોરડાનું જ્ઞાન હોય તો શંકા થાય. એક્લા સાપના શાને શંકા ન થાય. સર્ષજ્ઞાનથી સર્પને નિર્ણય થાય પણ સર્પ અને રજજુનું જ્ઞાન હોય ત્યારે શંકા થાય, બે જ્ઞાન થયા છતાં જે બે વસ્તુને માને તો જ સંચય થાય. બંને ન માને તે સંશય હાય નહિ. હું ભૂત કહ્યું, બીજે માને છે. આપણે ન માનતા હેઈએ ત્યાં સુધી આ પહેલું ભૂત કે છટકું ભૂત તેની શંકા નથી.
ત્યાં શંકાને સ્થાન નથી. જ્યારે બેને માનીએ ત્યારે શંકા થાય. જગતમાં જે સાપ ન હેત તે સાપ છે કે દેરડું તેની સંક ન થાત. જયારે જે પદાર્થનું જ્ઞાન હેય, બે પદાર્થની માન્યતા થઈ હોય ત્યારે