________________
ર૭૦]
સ્થાનાંગસૂ
[ વ્યાખ્યાન
કરે છે કે “હું ભય કે અભવ્ય ?” અવધિજ્ઞાનથી ભગવાનને દેખ્યા, ભગવાન પાસે આવ્યા તે પછી સવાલ કેમ થાય છે? કારણ તપાસીએ તે માલમ પડશે કે પોતે અન્ય જીવને અંગે ખરું ચિહ કયું ગણે છે? ધર્મ સાંભળતાં સાથે સંવાડા ખડાં થવાં જોઈએ. અપૂર્વ ચિંતામણિ મળ્યું તેવું માનવાની સ્થિતિ કેમ નથી આવતી ? ચિતામણિ કે ક૯પવૃક્ષ કરતાંય ધને અધિક કેમ નથી ગણતે જે વખત શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ પ્રાપ્ત થાય તે વખત કલ્પવૃક્ષ, ચિંતામણિને સંતોષ આ જીવને થતું કેમ નથી ! મોમાં પતાસું નાંખે તો સંતોષ થાય પણ મારા માં તે સંતોષ માને છાંટા કેમ નથી. છઠ્ઠવાઈ દિય સાવચેત હાય ને દૂધપાકને છાંટે છમ પર પડે તે આનંદ થયા વિના કેમ રહે? તેવી રીતે ધમકરણ કરતાં–શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ મળ્યા તે વખતે જે જીવ ભ૦૫ હેાય તે આનંદ થયા વિના કેમ
હે જીભ પર દૂધપાકને છાંટા પડયે, સ્વાદ ન આવે તો જીભ પર કાંટા છે એમ સમજવું. તેમ આ છરને રમત પદ્મલ પાવ રખડતાં રસના ઈદ્રિયની પ્રતિ હેય, રસના ૨૭ હેય પછી દૂધપાકને છાંટો પડે, સ્વાદ ન લાગે તે કોઈ દિવસ બને નદિ. સ્વાદ વાગ્યા વિના રહે નહિ. તેમ જીવ જાય છે, અનંતા પુદગલપરાવર્તે ચાલ્યા. અનિષ્ટને અનિષ્ટ માનવામાં વખત નહેતો મળે. ઈષ્ટ ન મળે તે અનિષ્ટને ઇષ્ટ માનીને ચલાય. ભીલ, કાળી હોય, કીડિયાના દાગીના પહેર, મેતી દેખ્યાં નથી. જે વખતે મોતી, હીરા મને તે વખતે કેળો, ભીલ પણ કીડીઓ કરતાં વધારે કિંમત એની સમજે તો પછી મળ્યા છતાં ન સમજે તેને શું કહેવું? મોક્ષનું સ્વરૂપ દેખાડનાર કોઈ મળ્યો ન હતો ત્યાં સુધી સંસારના સ્વરૂપમાં રઝળ્યા. જે વખત દેખાડનાર મળે તે વખતે આંખ ન ઉઘડે ! ભીલડી એ વર્ષ સુધી કોડિયાના દાગીના પહેરે, જે વખત હીરા વગેરે મળે તે વખત બે હાથ દે. તેમ આ જીવ અનાદિકાળથી કીરિયાના દાગીનામાં રાખે. અત્યારે હીરાકંડી મળી તે પણ કૂદાતું નથી. અઢાર